Join our WhatsApp group : click here

ભારતીય કાયદાની ક્વિઝ નંબર 03

અહીં ભારતીય કાયદાની 03 નંબરની ક્વિઝ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછયેલા છે. અહીં ક્વિઝ આપ્યા પછી દરેક વિધાર્થી પોતાનો સ્કોર comment કરી જરૂર જણાવે…

Subject: Bharatiy kayado
Quiz number: 03
Number of questions: 25
Quiz type: MCQ

Bharatiya kayada quiz : 03

1633

Kayada Quiz : 03

ભારતીય કાયદાની ક્વિઝ નંબર : 03

8 કાયદો

1 / 25

Category: Kayada Quiz : 03

1) ભારતીય દંડ સંહિતા. 1860ની કલમ 21 મુજબ કોણ જાહેરસેવકની વ્યાખ્યામાં સામેલ છે ?

2 / 25

Category: Kayada Quiz : 03

2) પુરુષ પોતાની પત્ની સાથે જાતિય સંભોગ કરે તો તે બળાત્કારનો ગુનો ત્યારે બને છે જ્યારે પત્નીની ઉંમર :

3 / 25

Category: Kayada Quiz : 03

3) પૈસા ચોરી કરવા માટે Yનાં ખિસ્સામાં X હાથ નાખે છે. પણ ખિસ્સું ખાલી હોય છે. X :

4 / 25

Category: Kayada Quiz : 03

4) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ?

5 / 25

Category: Kayada Quiz : 03

5) જો કોઈ બાળક ગુનો કરે, તો ભારતીય દંડ સંહિતા મુજબ કઈ ઉંમર સુધી તેને ગુનો નહિ માનવમાં આવે ?

6 / 25

Category: Kayada Quiz : 03

6) ભારતીય દંડ સહિતા, 1960ની કલમ 307 વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

7 / 25

Category: Kayada Quiz : 03

7) 2 વ્યક્તિઓ Aનાં ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેને રોકતા, A પર લોખંડનાં સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે. તે કયો ગુનો કરે છે ?

8 / 25

Category: Kayada Quiz : 03

8) ‘અ’, ‘બ’ને પાઇપથી પગ પર ફડાકો મારે મારે છે, પરિણામે ‘બ’ ને પગે ફેકચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘અ’ કયા ગુના માટે જવાબદાર ઠરશે ?

9 / 25

Category: Kayada Quiz : 03

9) ‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ?

10 / 25

Category: Kayada Quiz : 03

10) નીચેનામાંથી કયું એક 'કુદરતી ન્યાયનાં સિદ્ધાંત' નો ભાગ છે ?

11 / 25

Category: Kayada Quiz : 03

11) ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 11 મુજબ 'વ્યક્તિ' ની વ્યાખ્યા શું છે ?

12 / 25

Category: Kayada Quiz : 03

12) બેદરકારીથી વાહન હાંકવા બદલ સજા માટેની જોગવાઈ ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં છે ?

13 / 25

Category: Kayada Quiz : 03

13) મહિલાની મરજીથી, પુરુષે મહિલા સાથે કરેલો જાતિય સંભોગ, બળાત્કારનો કેસ ગણવામાં આવશે, જો મહિલાની ઉંમર..........થી ઓછી હોય.

14 / 25

Category: Kayada Quiz : 03

14) ભારતીય દંડ સહિતા કલમ 141ની જોગવાઈ મુજબ, ગેરકાયદેસર મંડળીનાં ગુના માટે જરૂરી ન્યૂનતમ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે ?

15 / 25

Category: Kayada Quiz : 03

15) ભારતીય દંડ સંહિતાનાં કયા પ્રકરણમાં શરીર સંબધી ગુનાનો ઉલ્લેખ છે ?

16 / 25

Category: Kayada Quiz : 03

16) ભારતીએ ફોજદારી ધારા અન્વયે “ગુનાહિત કાવત્રા” માં ન્યૂનતમ કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ ?

17 / 25

Category: Kayada Quiz : 03

17) ભારતીય દંડ સંહિતાનાં કયા પ્રકરણમાં વ્યાખ્યાઓ છે ?

18 / 25

Category: Kayada Quiz : 03

18) ભારતીય દંડ સહિતા, 1860ની કલમ 420માં કયા ગુનાની સજાની જોગવાઈ છે ?

19 / 25

Category: Kayada Quiz : 03

19) Aના ઘરમાં B બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે. તે ...........ગુનો કરે છે ?

20 / 25

Category: Kayada Quiz : 03

20) ભારતીય દંડ સંહિતા, 1860માં નીચેનામાંથી કઈ સજાની જોગવાઈ નથી ?

21 / 25

Category: Kayada Quiz : 03

21) ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 18 મુજબ 'ભારત' એટલે :

22 / 25

Category: Kayada Quiz : 03

22) ભારતીય દંડ સંહિતાની છેલ્લી કલમ કઈ છે ?

23 / 25

Category: Gujarat Geography Quiz : 06

23) નીચેનામાંથી ગુજરાતની સરહદે કયું રાજય નથી આવેલું ?

24 / 25

Category: Kayada Quiz : 03

24) નીચેનામાંથી કઈ મહાવ્યથા નથી ?

25 / 25

Category: Kayada Quiz : 03

25) ભારતીય દંડ સંહિતામાં એક પ્રકરણ એવું છે જેમાં માત્ર એક કલમ છે. તે કલમ કઈ છે ?

4Gujarat તમારું પરિણામ ચકાસી રહ્યું છે...

Your score is

The average score is 72%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!