Join our WhatsApp group : click here

ભારતીય કાયદા ક્વિઝ નંબર : 04

અહીં ભારતીય કાયદાની 04 નંબરની ક્વિઝ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્વિઝ PSI/ASI અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખુબજ અગત્યની છે. આપેલ ક્વિઝમાં અગાવની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક વિધાર્થી ક્વિઝ આપ્યા પછી તમારો સ્કોર comment કરી જરૂર જણાવો.

Subject: Bharatiya kayado
Quiz number: 04
Number of question: 25
Quiz type: MCQ

Bharatiya kayada Quiz : 04

1220

Kayada Quiz : 04

ભારતીય કાયદાની ક્વિઝ નંબર : 04

8 કાયદો

1 / 25

Category: Kayada Quiz : 04

1) ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949માં ડિસેમ્બર 2016માં ...........દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો ?

2 / 25

Category: Kayada Quiz : 04

2) ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?

3 / 25

Category: Kayada Quiz : 04

3) ભારતીય પુરાવા અધિનિયમ, 1872 કોને લાગુ પડે છે ?

4 / 25

Category: Kayada Quiz : 04

4) સમન્સ કોના દ્વારા બજાવવામાં આવે છે ?

5 / 25

Category: Kayada Quiz : 04

5) કઈ તારીખથી ભારતીય પુરાવા અધિનિયમ અમલમાં આવ્યો ?

6 / 25

Category: Kayada Quiz : 04

6) ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની અંતિમ કલમ કઈ છે ?

7 / 25

Category: Kayada Quiz : 04

7) પોલીસ કમિશ્નર અને જિલ્લા મેજિસ્ટ્રેટને ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33 હેઠળ નિયમ અને ધારાધોરણ બનાવવાની સત્તા નીચેનામાંથી શેના માટે છે ?

8 / 25

Category: Kayada Quiz : 04

8) ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ, 1973માં ગુનાઓનું વર્ગીકરણ નીચેનામાંથી કયા પ્રકારે કરવામાં આવ્યું છે ?

9 / 25

Category: Kayada Quiz : 04

9) ગ્રામ રક્ષક દાળના સદસ્યોની નિયુક્તિ કોણ કરે છે ?

10 / 25

Category: Kayada Quiz : 04

10) ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ, 1973ની ધારા 144 આધીન પસાર કરવામાં આવેલ હુકમ :

11 / 25

Category: Kayada Quiz : 04

11) ભારતીય પુરાવા અધિનિયમ, 1872ની કલમ 45 મુજબ નીચેનામાંથી કોણ નિષ્ણાંતની પરિભાષામાં આવતા નથી ?

12 / 25

Category: Kayada Quiz : 04

12) સામાન્ય રીતે નીચેનામાંથી કયું વાકય સાચું નથી ?

13 / 25

Category: Kayada Quiz : 04

13) ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમમાં પ્રકરણ-8માં નીચેનામાંથી કયા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશ માન્ય નથી ?

14 / 25

Category: Kayada Quiz : 04

14) દારૂના સેવન બાદ વ્યક્તિ દમણથી સુરત આવે છે. સુરતમાં પોલીસ તેને રોકે છે. ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949 હેઠળ તે ફોજદારી કાર્યવાહી પાત્ર છે ?

15 / 25

Category: Kayada Quiz : 04

15) સામાન્ય રીતે કોઈ ફોજદારી કેસ માટે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિને રિમાન્ડ પર પોલીસ હીરાસતમાં અધિકતમ ...........દિવસ રાખી શકાય છે ?

16 / 25

Category: Kayada Quiz : 04

16) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 બાબતે નીચેનામાંથી કયું કથન સાચું નથી ?

17 / 25

Category: Kayada Quiz : 04

17) પોલીસ અધિકારીએ ધરપકડ કરેલ વ્યક્તિને, ક્ષેત્રાધિકાર મેજિસ્ટ્રેટની સામે કોર્ટમાં હાજર કર્યા વગર તેની હીરાસતમાં અધિકતમ કેટલા સમય માટે રાખી શકાય ?

18 / 25

Category: Kayada Quiz : 04

18) નીચેનામાંથી કયું કથન સાચું નથી ?

19 / 25

Category: Kayada Quiz : 04

19) પોલીસની તપાસ પછી ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ કેસને સંબધિત કોર્ટમાં મોકલવામાં આવે છે ?

20 / 25

Category: Kayada Quiz : 04

20) ફોજદારી કાર્યપદ્ધતિ અધિનિયમ, 1973ની જોગવાઈ મુજબ, ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાંથી કયો હક હોતો નથી ?

21 / 25

Category: Kayada Quiz : 04

21) ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઈન્ટ ઓથોરીટીને કોની વિરુદ્ધની ફરિયાદમાં તપાસ કરવાનો અધિકાર છે ?

22 / 25

Category: Kayada Quiz : 04

22) ફોજદારી પ્રશ્ન પદ્ધતિ અધિનિયમનું અંતિમ પ્રકરણ કયું છે ?

23 / 25

Category: Kayada Quiz : 04

23) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળ........વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય છે.

24 / 25

Category: Kayada Quiz : 04

24) ભારતીય પુરાવા ધારા મુજબ નીચેનામાંથી કોને "દસ્તાવેજ" તરીકે ગણવામાં આવે છે ?

25 / 25

Category: Kayada Quiz : 04

25) કોગ્નિઝેબલ ગુનાના કિસ્સામાં એક પોલીસ અધિકારી :

4Gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 58%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!