Join our WhatsApp group : click here

કાયદો | Bharatiya kayada(LAW) Quiz in Gujarati

અહીં દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે LAW ના પ્રશ્નો આપેલા છે. આ ટેસ્ટ દર અઠવાડીએ અપડેટ કરવામાં આવે છે. જેમાં 12 પ્રશ્નો આપેલા છે, આ ટેસ્ટ પાસ કરવા માટે તમારે 12 ગુણની જરૂર રહેશે. આ ટેસ્ટના અંતે તમને તમારું પરિણામ અને દરેક સવાલના સાચા જવાબ મળશે.

Bharatiya kayada Quiz in Gujarati

Test nameLAW 
Questions18
Passing mark12
Exam typeMCQ
6809

LAW Quiz in Gujarati

Bharatiya kayada Quiz in Gujarati

1 / 18

Category: kayada quiz in gujarati

નીચેનામાંથી કઈ કોર્ટને અપીલ સાંભળવાની સત્તા નથી ?

2 / 18

Category: kayada quiz in gujarati

ચિરાગે તેના એક પત્રમાં ગુજરાત સરકાર વિરુદ્ધ ધિક્કાર અને નફરત તથા તિરસ્કાર ઉત્પન્ન કર્યા. તો તે નીચેનામાંથી કયા ગુના માટે જવાબદાર છે ?

3 / 18

Category: kayada quiz in gujarati

‘A’,’B’ ની માલીકીની ગાયને મારી નાખે છે. અહીં ‘A’ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો નોધશે ?

4 / 18

Category: kayada quiz in gujarati

ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?

5 / 18

Category: kayada quiz in gujarati

પૈસા ચોરી કરવા માટે ‘અ’ ના ખિસ્સામાં ‘બ’ હાથ નાખે છે પણ ખિસ્સું ખાલી હોય છે. બ :

6 / 18

Category: kayada quiz in gujarati

ભારતીય દંડ સહિતાની છેલ્લી કલમ કઈ છે ?

7 / 18

Category: kayada quiz in gujarati

ગુજરાતમાં કેટલા પોલીસ કમિશ્નર વિસ્તાર છે ?

8 / 18

Category: kayada quiz in gujarati

મોટર વાહન અધિનિયમ કઈ કલમ હેઠળ ડ્રાઈવર માટે ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી છે ?

9 / 18

Category: kayada quiz in gujarati

ગુજરાત પોલીસ અધિનિયમ, 1951 મુજબ ગુજરાત પોલીસના વડા કોણ છે ?

10 / 18

Category: kayada quiz in gujarati

ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલામ ડાઇંગ ડિકલેરેશન બાબતે છે ?

11 / 18

Category: kayada quiz in gujarati

ભારતીય દંડ સંહિતાના કયા પ્રકરણમાં શરીર સંબધી ગુનાનો ઉલ્લેખ છે ?

12 / 18

Category: kayada quiz in gujarati

“ગુનાહિત કાવત્રા” માં ઓછામાં ઓછા  કેટલા વ્યક્તિ હોવા જોઈએ ?

13 / 18

Category: kayada quiz in gujarati

નીચેનામાંથી કયા પુરાવા ન્યાયિક કોર્ટમાં સ્વીકાર્ય નથી ?

14 / 18

Category: kayada quiz in gujarati

ધરપકડ કરેલ વ્યક્તિને, ધરપકડ માટેના કારણોની જાણ કરવી ....

15 / 18

Category: kayada quiz in gujarati

“ગેરકાયદેસર મંડળી” માં ઓછામાં ઓછા કેટલા સભ્ય હોવા જોઈએ ?

16 / 18

Category: kayada quiz in gujarati

ભારતીય અધિનિયમ હેઠળ ન્યાયાલયના નિરીક્ષણ માટે રજૂ કરેલ ઈલેક્ટ્રોનિક રેકોર્ડ કયા પ્રકારનો પુરાવો ગણાય ?

17 / 18

Category: kayada quiz in gujarati

પ્રથમ માહિતી અહેવાલ બાબતે નીચેના વિધાનમાંથી કયું અસત્ય છે ?

18 / 18

Category: kayada quiz in gujarati

નીચે પૈકી કયો દ્વિતીય પુરાવો નથી ?

Your score is

The average score is 62%

0%

Comment on your score

All Subject Mock Test

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!