ભારતીય વિધાભવન
સ્થળ : મુંબઇ
સ્થાપક : કનૈયાલાલ મુનશી
1). વર્ષ 1938માં કનૈયાલાલ મુનશીએ સાહિત્ય સંસદ પછી આ બીજી સંસ્થાની સ્થાપના કરી.
2). આ સંસ્થા દ્વારા ગુજરાતમાં વિવિધ સ્થળે સ્કૂલ કોલેજોની સ્થાપના કરવામાં આવેલી.
3). ભારતીય ભાષાઓ, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું તેમજ ફેલાવવાનું કાર્ય કરનાર.
4). ક્યારેક આ સંસ્થાની પેટા સંસ્થા ‘ભારતીય કલા કેન્દ્ર’ મુંબઈમાં નાટક ભજવે છે.
બુદ્ધિવર્ધક સભા : click here
નર્મદ સાહિત્ય સભા : click here
ગુજરાત વિદ્યાપીઠ : click here
Bharatiya vidyabhavan : : gujarati sahitya : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.