Join our WhatsApp group : click here

બિન સચિવાલયક્લાર્કની મોક ટેસ્ટ : 12

અહીં બિન સચિવાલય કલાર્કની મોક ટેસ્ટ નંબર 12 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલ ટેસ્ટ બિન સચિવાલયની પરીક્ષાના સિલેબસ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.

Test name : Bin sachivalay Clark
Test Number : 12
Question : 25
Test type : MCQ

Bin sachivalay Clark mock test : 12

756

Bin sachivalay Mock test : 12

બિન સચિવાલય કલાર્કની મોક ટેસ્ટ : 12

1 / 25

Category: Bin sachivalay Mock test : 12

HTML માં આડી લાઇન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 12

ભારતનું સૌપ્રથમ સુપર કમ્પ્યુટર કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ?

3 / 25

Category: Bin sachivalay Mock test : 12

સાધુઓના મોસાળ તરીકે કયું સ્થળ ઓળખાય છે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 12

ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે આવેલું સ્થળ છે ?

5 / 25

Category: Bin sachivalay Mock test : 12

પદાર્થના દળ અને કદના ગુણોત્તરને શું કહે છે ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 12

નીચેનામાંથી કઈ સમિતિના અધ્યક્ષ વિપક્ષના નેતા બને છે ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 12

શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : ‘સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ’

8 / 25

Category: Bin sachivalay Mock test : 12

અનુચ્છેદ -352 અંતર્ગત રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કયારે કરી શકે છે ?

9 / 25

Category: Bin sachivalay Mock test : 12

સૌથી વધુ રાષ્ટ્રપતિ શાસન કયા વડાપ્રધાનના સમય દરમિયાન લાગુ કરવામાં આવ્યું હતું ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 12

કયા પ્રસ્તાવની જાણ લોકસભાના મહા સચિવને આપવી પડે છે ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 12

Fill in the blank : I really enjoy ………. the poor.

12 / 25

Category: Bin sachivalay Mock test : 12

દૂધ સરિતા ડેરી કયા જિલ્લામાં આવેલી છે ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 12

ખાલી જગ્યા પૂરો : “CPU Comprises of control memory..........unit.”

14 / 25

Category: Bin sachivalay Mock test : 12

કમ્પ્યુટરમાં માઉસને ઇચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 12

વરસાદ માપવા માટે નીચેનામાંથી કયા યંત્રનો ઉપયોગ થાય છે ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 12

નીચેનામાંથી કયું તત્વ સૌથી ઓછું પ્રદૂષણ કરે છે ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 12

‘તું નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના’ – છંદ ઓળખાવો.

18 / 25

Category: Bin sachivalay Mock test : 12

ભારતમાં પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ?

19 / 25

Category: Bin sachivalay Mock test : 12

15 સંખ્યાની સરેરાશ 13 છે. જો પ્રત્યેક સંખ્યામાંથી 3 બાદ કરવામાં આવે તો નવી સરેરાશ શોધો.

20 / 25

Category: Bin sachivalay Mock test : 12

Valley શબ્દનો ગુજરાતી શબ્દ લખો.

21 / 25

Category: Bin sachivalay Mock test : 12

Which world is spelt wrong ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 12

CAGનો કાર્યકાળ કેટલો હોય છે ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 12

નીચેનામાંથી ખોટી સંધિ શોધો.

24 / 25

Category: Bin sachivalay Mock test : 12

સમાનર્થી શબ્દ આપો : ઇન્દ્ર

25 / 25

Category: Bin sachivalay Mock test : 12

લેસર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે વપરાતા પાવડર જેવા પદાર્થને શું કહે છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!