Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્ક મોક ટેસ્ટ નંબર : 14

અહીં બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર 14 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. બિન સચિવાલય ક્લાર્કની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Bin sachivalay clark
Test number: 14
Questions: 25
Test type: MCQ

Bin sachivalay clark mock test : 14

776

Bin sachivalay Mock test : 14

બિન સચિવાલય ક્લાર્ક મોક ટેસ્ટ : 14

1 / 25

Category: Bin sachivalay Mock test : 14

ભારતમાં પક્ષપલટા વિરોધી ધારો કયા વર્ષમાં ઘડાયો ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 14

ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બનીને રજૂ કર્યા છે ?

3 / 25

Category: Bin sachivalay Mock test : 14

જાહેર વહીવટના ઇતિહાસમાં જાહેર વહીવટનો કયો તબક્કો જાહેર વહીવટમાં અંધકાર યુગ તરીકે ઓળખાય છે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 14

વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ?

5 / 25

Category: Bin sachivalay Mock test : 14

લોકસભાના સભ્ય બનવા માટેની લઘુતમ વય કેટલાં વર્ષની છે ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 14

He is person ……….. everyone likes.

7 / 25

Category: Uncategorized

IIPAની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 14

નીચેનામાંથી કયા રાજયને વિશેષ રાજયનો દરજ્જો પ્રાપ્ત થયેલો નથી ?

9 / 25

Category: Bin sachivalay Mock test : 14

હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક માટે હાઇકોર્ટના વકીલ તરીકે અથવા કાયદા અધિકારી તરીકે કેટલા વર્ષનો લઘુતમ અનુભવ જરૂરી છે ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 14

નીચેનામાંથી રસાયણિક સૂત્રો સંદર્ભે કયું જોડકું સાચું છે ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 14

“દોડની સ્પર્ધામાં હું હંમેશા પહેલો રહેતો – સૌથી પાછળ રહી જવામાં !” : અહી કયો અલંકાર છે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 14

સામાજિક-સાંસ્ક્રુતિક રીતે ખ્યાતનામ એવા આદિવાસીઓનો ‘ગોળ-ગધેડાનો મેળો’ ક્યાં ઉજવવામાં આવે છે ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 14

ઈંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિ શરૂ કરનાર ગુજરાતના શ્યમાજી ક્રુષ્ણ વર્માનું મૃત્યુ કયા દેશમાં થયું હતું ?

14 / 25

Category: Bin sachivalay Mock test : 14

Thesaurus માટેની શોર્ટકટ કિ કઈ છે ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 14

‘આધાર કાર્ડ’ માં કુલ કેટલા અંકો હોય છે ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 14

‘આદિલ મન્સૂરી’ નું પૂરું નામ જણાવો ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 14

કાયદા સમક્ષ સમાનતાના મૂળભૂત અધિકારની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ?

18 / 25

Category: Bin sachivalay Mock test : 14

3 રૂપિયા 80 પૈસા પ્રતિ કિલોગ્રામવાળા ચોખાની સાથે 3 રૂપિયા 20 પૈસા પ્રતિ કિલોગ્રામવાળા ચોખા કયા પ્રમાણમાં ભેળવવા જોઈએ, જેથી મિશ્રણની કિંમત 3 રૂપિયા 35 પૈસા પ્રતિ કિલોગ્રામ થાય ?

19 / 25

Category: Bin sachivalay Mock test : 14

નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વવારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 14

એક ગાડી એક હિલસ્ટેશન ઉપર 30 કિ.મી/કલાકની ઝડપે ચડે છે અને પરત 60 કિ.મી./કલાકની ઝડપે ઉતરે છે, તો ગાડીની સરેરાશ ઝડપ કેટલા કિ.મી./કલાક ગણાય ?

21 / 25

Category: Bin sachivalay Mock test : 14

અનુસુચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 14

લેન્સના પાવરનો એકમ કયો છે ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 14

We know that sat for the examination, but we ………. That he passed. 

24 / 25

Category: Bin sachivalay Mock test : 14

કમ્પ્યુટરમાં લખાણને એક ફાઇલમાંથી બીજી ફાઇલમાં કોપી કરવા માટે કઈ શોર્ટકટ કિનો ઉપયોગ થાય છે ?

25 / 25

Category: Bin sachivalay Mock test : 14

લોથલના ઉત્ખનનકર્તા કોણ હતા ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 53%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!