Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્ક મોક ટેસ્ટ નંબર : 15

અહીં બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર 15 આપેલ છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ મોક ટેસ્ટ બિન સચિવાલય કલાર્કની પરીક્ષાના સિલેબસ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.

Test name: Bin sachivalay clark
Test number: 15
Question: 25
Test type: MCQ

Bin sachivalay clark Mock test : 15

773

Bin sachivalay Mock test : 15

બિન સચિવાલય ક્લાર્ક મોક ટેસ્ટ : 15

1 / 25

Category: Bin sachivalay Mock test : 15

ફુગાવાના સમયગાળા દરમિયાન કેન્દ્રિય બેન્ક કઈ નીતિ અપનાવે છે ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 15

ત્રણ વિભિન્ન અસમરેખા બિંદુઓમાંથી ............ વર્તુળ/વર્તુળો પસાર થાય છે.

3 / 25

Category: Bin sachivalay Mock test : 15

નાણાકીય નીતિ દ્વારા શાના ઉપર નિયંત્રણ રાખવામા આવે છે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 15

જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિઆ વધુમાં વધુ કેટલા સદસ્યો હોય છે ?

5 / 25

Category: Bin sachivalay Mock test : 15

ભારતીય બંધારણનો 73મો સુધારો કયા વર્ષમાં થયો ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 15

સંસદના બંને ગૃહની સંયુકત બેઠકનું અધ્યક્ષપદ કોણ સાંભળે છે ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 15

જિલ્લા પંચાયતની મહિલા અને બાળવિકાસ સમિતિની મુદત કેટલાં વર્ષની હોય છે ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 15

પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો જોવા માટે કઈ કી દબાવશો ?

9 / 25

Category: Bin sachivalay Mock test : 15

હાલનું અજમેર પ્રાચીનકાળમાં ક્યાં નામે ઓળખાતું હતું ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 15

પાટણની રાણકી વાવ કઈ રાણીએ બંધાવી હતી ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 15

સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 15

કયા દિવસે કર્કવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 15

‘હાટ’ – તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

14 / 25

Category: Bin sachivalay Mock test : 15

Recycle Binમાં રહેલી ફાઇલને પાછી લાવવા માટે કયો કમાન્ડ વપરાય છે ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 15

ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં કયો મેળો ભરાય છે, જેમાં માતાજીની માંડી પર શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 15

નીચેના ઉદાહરણોમાંથી શિખરણી છંદની પંક્તિ શોધો.

17 / 25

Category: Bin sachivalay Mock test : 15

સરકાર માટે કોણ ‘દીવાદાંડી’ સમાન છે ?

18 / 25

Category: Bin sachivalay Mock test : 15

જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં કેટલા આમંત્રિત સભ્યોની નિમણૂક થાય છે ?

19 / 25

Category: Bin sachivalay Mock test : 15

હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું. તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો.

20 / 25

Category: Bin sachivalay Mock test : 15

The plural of the noun ‘Deer’ is –

21 / 25

Category: Bin sachivalay Mock test : 15

આંતકવાદ પ્રતિરોધક ધારો (POTA) ભારતમાં ક્યારે ઘડાયો હતો ?

22 / 25

Category: Police constable mock test : 24

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનોં પ્રથમ કેસ ક્યાં નોંધાયો હતો ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 15

નીચેનામાંથી કયો શબ્દ ‘પાવક’ શબ્દનો સમાનર્થી શબ્દ છે ?

24 / 25

Category: Bin sachivalay Mock test : 15

ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલીયા કયા નંબરે આવતો દેશ છે ?

25 / 25

Category: Bin sachivalay Mock test : 15

લોકશાહી સમાજમાં સત્તાને નિયંત્રણની જરૂર હોય છે ? એમ કોણે કહ્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 55%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!