Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્ક મોક ટેસ્ટ નંબર : 07

Bin-sachivalay clerk mock test : 07 -અહીં બિન સચિવાલય ક્લાર્કની 07 નંબરની ટેસ્ટ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક વિદ્યાર્થી ટેસ્ટ આપીને પોતાનો સ્કોર comment કરી જણાવશોજી.

Subject : Bin-sachivalay clerk
Test number : 07
Number of questions : 25
Type : MCQ

Bin-sachivalay clerk mock test : 07

1170

Bin sachivalay Mock test : 07

બિન સચિવાલ ક્લાર્કની મોક ટેસ્ટ : 07

1 / 25

Category: Bin sachivalay Mock test : 07

સક્રિય વિન્ડો અથવા ડૉક્યુમેન્ટને બંધ કરવા માટે કઈ શોર્ટકટ-કી નો ઉપયોગ કરવામાં આવે છે ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 07

ગુજરાતનાં કયા જિલ્લામાં સૌથી વધુ પિયત વિસ્તાર આવેલો છે ?

3 / 25

Category: Bin sachivalay Mock test : 07

કમ્પ્યુટરમાં ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એ કેવું સાધન છે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 07

સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે. : આ બંધારના કયા આર્ટીકલમાં આપેલું છે ?

5 / 25

Category: Bin sachivalay Mock test : 07

20 લિટર મિશ્રણમાં દૂધ અને પાણી પૈકી પાણીનું પ્રમાણ 10% છે. તો કેટલા લિટર પાણી ઉમેરવું જોઈએ કે જેથી પાણીનું પ્રમાણ 25% થાય ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 07

જાહેર વહીવટના જન્મદાતા તરીકે કોણ ઓળખાય છે ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 07

‘હેડિયાવેરા’ ની સામેની લડત કયા નામે ઓળખાય છે ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 07

બંધારણની કયા અનુચ્છેદ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલી છે ?

9 / 25

Category: Bin sachivalay Mock test : 07

સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 07

કોઈ વસ્તુ 1650 રૂપિયામાં વેચતા વેપારીને 10% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત કેટલી થાય ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 07

ઇન્ટરનેટ ઉપર ઇ-બુક બનાવવા કયા પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 07

જાહેર વહીવટના વિકાસના તબક્કાઓ પૈકી કયો તબક્કો ‘જાહેર વહીવટના સિદ્ધાંતોનો સુવર્ણકાળ’ તરીકે ઓળખાય છે ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 07

Give an antonym of : friendly

14 / 25

Category: Bin sachivalay Mock test : 07

કોને જાહેર હિસાબ સમિતિના ‘આંખ અને કાન’ કહેવામા આવે છે ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 07

નીચેના પૈકી કઈ કમ્યુટરની પ્રાઇમરી મેમરી છે ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 07

ઝંડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધિય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માગેલો ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 07

નીચેના પૈકી કયું હદય સાથે સંગત નથી ?

18 / 25

Category: Bin sachivalay Mock test : 07

જયારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની બેઠક બોલેવે છે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય છે ?

19 / 25

Category: Bin sachivalay Mock test : 07

X : Y = 2 : 3 હોય તો 5x + 3y : 5x – 3y શોધો.

20 / 25

Category: Bin sachivalay Mock test : 07

હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ?

21 / 25

Category: Bin sachivalay Mock test : 07

નીચેનામાંથી કઈ ચોખાની જાત નથી ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 07

હાર્ડડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટૂલનો ઉપયોગ થાય છે ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 07

They have two sons but..........lives with them.

24 / 25

Category: Bin sachivalay Mock test : 07

Masculine gender of ‘Gander’ :

25 / 25

Category: Bin sachivalay Mock test : 07

ગુજરાતના કયા નગરમાંથી ઘોડાના હાડકાંના અવશેષો મળી આવ્યા છે ?

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!