Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર : 19

અહીં બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર 19 આપેલ છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. આપેલ ટેસ્ટ બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષાના સીલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. બિન સચિવાલય ક્લાર્કની નિયમિત મોક ટેસ્ટ આપવા જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Bin sachivalay clerk
Test number: 19
Questions: 25
Test type: MCQ

Bin sachivalay clerk Mock test : 19

936
Created on

Bin sachivalay Mock test : 19

બિન સચિવાલય ક્લાર્ક ટેસ્ટ : 19

1 / 25

Category: Bin sachivalay Mock test : 19

ઇ.સ 1917ના ‘ગુજરાત સભા’ ના અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 19

વર્તમાનમાં ભારતની રાજયસભાના ઉપસભાપતિ કોણ છે ?

3 / 25

Category: Bin sachivalay Mock test : 19

નીચેનામાંથી કઈ પંચવર્ષીય યોજના દરમિયાન ‘ગાડગીલ સૂત્ર’ અપનાવવામાં આવ્યું છે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 19

ભારતમાં વીમા ઉદ્યાગનું નિયમન કરતી સ્વાયત અને વૈધાનિક સંસ્થાનું નામ શું છે ?

5 / 25

Category: Bin sachivalay Mock test : 19

કયા ખનીજનો ઉપયોગ રસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 19

રાષ્ટ્રપતિ પદ ધારણ કરનાર એકમાત્ર સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયધીશ કોણ હતા ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 19

જુનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતા ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 19

11 કી.મી અંતર કાપવા માટે એક સાયકલનું પૈડું 6250 વખત પરિભ્રમણ કરે છે, તો અ પૈડાનો વ્યાસ કેટલો હશે ?

9 / 25

Category: Bin sachivalay Mock test : 19

સંસદ સભ્યોની ગેરલાયકાત અંગેના પ્રશ્નોનો નિર્ણય રાષ્ટ્રપતિ કોની સાથે ચર્ચા કરીને કરે છે ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 19

અમેરિકાની સંસદ કયા નામે ઓળખાય છે ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 19

પરમાણુ મિસાઇલથી સજ્જ ભારતની પ્રથમ સબમરીનનું નામ શું છે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 19

ભવાઈના આદ્ય પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 19

સર્વનામ શોધો : ‘પેલાએ શાળાને મોટું દાન આપ્યું.’

14 / 25

Category: Bin sachivalay Mock test : 19

સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 19

MS Excelમાં ખુલ્લી વર્કશીટને મેકસીમાઈઝ કરવા માટે કઈ કી વપરાય છે ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 19

‘અસ્પૃશ્યતા એ હિન્દુ સમાજનું કલંક છે’ : આ વિધાન કોનું છે ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 19

નીચેનામાંથી કયું ઉદાહરણ શ્લેષ અલંકારનું નથી ?

18 / 25

Category: Bin sachivalay Mock test : 19

કાલા-અજાર નામનો રોગ શરીરના કયા અંગ પર અસર કરે છે ?

19 / 25

Category: Bin sachivalay Mock test : 19

સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 19

Fill in the blank : A group of boys……….library regularly.

21 / 25

Category: Bin sachivalay Mock test : 19

ચિકનગુનીયા શાનાથી થાય છે ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 19

રમેશ એક સ્થળેથી સવારે 10 વાગ્યે નીકળી કલાકના 80 કી.મી ની ઝડપથી રાજકોટ જવા નીકળે છે. જે 320 કી.મી દૂર છે. રસ્તામાંએ અડધો કલાક રોકાય છે. તો રાજકોટ કેટલા વાગ્યે પહોંચશે ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 19

દિયોદર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?

24 / 25

Category: Bin sachivalay Mock test : 19

રેખાંકિત કરેલ વિશેષણનો પ્રકાર દર્શાવો : ‘અમારો પ્રવાસ આગળ ચાલ્યો”

25 / 25

Category: Bin sachivalay Mock test : 19

જુનાગઢની બહાઉદ્દીન કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!