અહીં બિનસચિવાલય ક્લાર્કની 23 નંબરની મોક ટેસ્ટ આપેલ છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એપલ ટેસ્ટ બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષાના સિલેબસ પ્રમાણે તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. બિન સચિવાલય ક્લાર્કની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4gujarat.com સાથે.
Test name: | Bin sachivalay clerk |
Test number: | 23 |
Question: | 25 |
Test type: | MCQ |