Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્ક મોક ટેસ્ટ નંબર : 25

અહીં બિન સચિવાલયની મોક ટેસ્ટ નંબર 25 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ બિન સચિવાલયની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. બિન સચિવાલયની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડયેલા રહો 4Gujarat.com સાથે.

Test name : Bin sachivalay clerk
Test number: 25
Question: 25
Test type: MCQ

Bin sachivalay clerk Mock test : 25

3049

Bin sachivalay Mock test : 25

બિન સચિવાલય ક્લાર્ક મોક ટેસ્ટ : 25

1 / 25

Category: Bin sachivalay Mock test : 25

કયા વર્ષમાં મતદાન માટેની વયમર્યાદા ઘટાડીણે 18 કરવામાં આવી હતી ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 25

જાહેર વહીવટનું વિષયવસ્તુ કયું છે ?

3 / 25

Category: Bin sachivalay Mock test : 25

બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને, કયા પ્રકારના રાજયનું નિર્માણ કરાયું છે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 25

The children will listen to……….

5 / 25

Category: Bin sachivalay Mock test : 25

સ્થાનિક નગર શાસન વ્યવસ્થા અંગેના 73માં બંધારણીય સુધારા અધિનિયમ અંતર્ગત બંધારણમાં કયો ભાગ ઉમેરવામાં આવ્યો છે ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 25

સીદી સૈયદની જાળીનું નિર્માણ કયા શાસકના સમયમાં થયું હતું ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 25

મહારાષ્ટ્રના કયા શહેરના એરપોર્ટનું નામ ડો. બાબાસાહેબ આંબેડકર એરપોર્ટ છે ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 25

CPUમાં આવેલા સિલિકોનથી બનેલી ચિપ શામાં હોય છે ?

9 / 25

Category: Bin sachivalay Mock test : 25

જો રાજયસભાના સભાપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી કોણ સંભાળે છે ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 25

ગુજરાત રાજયની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 25

શૂરપાણેશ્વર તીર્થ કઈ નદીના કિનારે આવેલું છે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 25

જાહેર વહીવટમાં સરકારની વહીવટી પાંખ મહત્વની છે, એવું કોણે કહ્યું છે ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 25

બે શંકુની ત્રીજીયાનો ગુણોત્તર 2 : 3 છે તથા તિર્યક ઊંચાઈનો ગુણોત્તર 3 : 4 છે, તો તેની વક્રસપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર ..........થાય.

14 / 25

Category: Bin sachivalay Mock test : 25

Dosમાં સ્ક્રીન ક્લિયર કરવા માટે.......કમાન્ડ વપરાય છે.

15 / 25

Category: Bin sachivalay Mock test : 25

ગાંધીજીના સૌથી પ્રિય ભજન તરીકે જાણીતા ભજન “વૈષ્ણવજન તો તેને રે કહીએ.....” ના રચયિતા કોણ હતા ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 25

નોટપેડમાં કર્સરનો આકાર કેવો હોય છે ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 25

ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?

18 / 25

Category: Bin sachivalay Mock test : 25

ત્રણ સમતોલ સિક્કાઓને એકસાથે ઉછાળવામાં આવે તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના ............છે.

19 / 25

Category: Bin sachivalay Mock test : 25

ઝમજીરનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 25

એક ક્રિકેટ ખેલાડીની 25 ઈનિંગ્સનો સરાસરી સ્કોર 40 રન છે. વધારાની એક ઇનિંગ રમવાના કારણે તેના રનની સરેરાશ 3 રન વધી જાય છે. તો છેલ્લી વધારાની ઇનિંગમાં કેટલા રન તેને કર્યા હશે ?

21 / 25

Category: Bin sachivalay Mock test : 25

ઉદારીકરણની પ્રક્રિયાની ભારતમાં શરૂઆત કોણે કરી હતી ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 25

રવિશંકર રાવળે ‘કલાગુરુ’ ની ઉપાધિ કોણે આપી હતી ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 25

નીતિપંચના અધ્યક્ષ કોણ હોય છે ?

24 / 25

Category: Bin sachivalay Mock test : 25

સિનેજગતના સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડનું સન્માન મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ?

25 / 25

Category: Bin sachivalay Mock test : 25

રાજય નાણાપંચની દર પાંચ વર્ષે ..........દ્વારા રચના થાય છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 56%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!