Join our WhatsApp group : click here

બિન સચિવાલય મોક ટેસ્ટ નંબર : 27

અહીં બિન સચિવાલયની મોક ટેસ્ટ નંબર 27 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. બિન સચિવાલય ક્લાર્કની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Bin sachivalay clerk
Test number: 27
Question: 25
Type: Mcq

Bin sachivalay Mock test clerk : 27

1429

Bin sachivalay Mock test : 27

બિન સચિવાલય મોક ટેસ્ટ : 27

1 / 25

Category: Bin sachivalay Mock test : 27

મહેસાણા જિલ્લાની સરહદે સ્પર્શતા જિલ્લાઓની કઈ યાદી ખોટી છે ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 27

રાષ્ટ્રપતિ લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કયા અનુચ્છેદ અંતર્ગત કરે છે ?

3 / 25

Category: Bin sachivalay Mock test : 27

ખાંડના ભાવના 25% નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 20% નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 27

કોણે રાજયનીતિના નિર્દેશક સિદ્ધાંતને બંધારણનું વિશિષ્ટ લક્ષણ કહ્યું હતું ?

5 / 25

Category: Bin sachivalay Mock test : 27

‘સભામાં અસંખ્ય લોકો એકઠાં થયાં હતા.’ : રેખાંકિત શબ્દનો વિશેષણનો પ્રકાર લખો.

6 / 25

Category: Bin sachivalay Mock test : 27

મહેશ રૂપિયા 8000 ને 2 વર્ષ માટે 10% ના ચક્રવૃદ્ધિ વ્યાજે રમેશને આપે છે. તો આ રકમનું વ્યાજ કેટલું થશે ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 27

મૂળભૂત ફરજ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 27

સીમાંકન આયોગના નિર્ણય વિરુદ્ધ કયા ન્યાયાલયમાં અરજી કરી શકાય છે ?

9 / 25

Category: Bin sachivalay Mock test : 27

મેકમોહન રેખા કયા બે દેશ વચ્ચે આવેલી સરહદ છે ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 27

Choose the correct plural of word ‘Cactus’

11 / 25

Category: Bin sachivalay Mock test : 27

નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 27

નીચેનામાંથી કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 27

મહાત્મા ગાંધીના અધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

14 / 25

Category: Bin sachivalay Mock test : 27

મહંમદ બેગડાની રાજધાની કઈ હતી ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 27

ગ્રહોનો સિદ્ધાંત કોણે પ્રતિપાદિત કર્યો છે ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 27

વ્યક્તિ A, રૂપિયા 12માં એક ડઝન કેળાં લે છે તથા એક કેળું રૂપિયા 1.20માં વેચે છે, તો કેટલા ટકા નફો થશે ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 27

‘પ્રિયદર્શિક’, ‘નાગાનંદ’ અને ‘રત્નાવલી’ જેવા નાટકોની રચના કોણે કરી હતી ?

18 / 25

Category: Bin sachivalay Mock test : 27

મૈત્રકવંશનો છેલ્લો રાજા કોણ હતો ?

19 / 25

Category: Bin sachivalay Mock test : 27

કૌટિલ્યના મત અનુસાર રાજાએ શાને અનુસરીને શાસન કરવાનું હોય છે ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 27

કયો અંત: સ્ત્રાવ રુધિરમા રહેલી શર્કરાનું નિયંત્રણ કરે છે ?

21 / 25

Category: Bin sachivalay Mock test : 27

એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 27

સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલ નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 27

Fill in the blank: God ………… those who love the people.

24 / 25

Category: Bin sachivalay Mock test : 27

ગુજરાતમાં જાહેર-ખાનગી ભાગીદારી કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

25 / 25

Category: Bin sachivalay Mock test : 27

સૌરાષ્ટ્ર રાજયના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!