Join our WhatsApp group : click here

બિન સચિવાલયની પરીક્ષામાં સાંસ્ક્રુતિક વારસાના પૂછાયેલા પ્રશ્નો

વર્ષ 2014 અને 2015માં લેવાયેલ બિન સચિવાલયની પરીક્ષામાં સાંસ્ક્રુતિક વારસાના તમામ પૂછાયેલા પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે.

સાંસ્ક્રુતિક વારસાના પ્રશ્નો

બિન સચિવાલય ક્લાર્ક વર્ષ 2014

1). ગુજરાત રાજયમાં ‘સરદાર સ્વરાજ આશ્રમ’ ક્યાં આવેલો છે? : બારડોલી

2). ગુજરાતનું પ્રસિદ્ધ ‘નારાયણ સરોવર’ ક્યાં જીલ્લામાં આવેલું છે? : કચ્છ

3). ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે? : સરદાર પટેલ

4). ‘ભારતના માન્ચેસ્ટર’ તરીકે ગુજરાતનું ક્યું શહેર પ્રસિદ્ધ હતું? : અમદાવાદ

5). ધીરા ભગતના પદો ક્યાં નામે જાણીતા છે? : કાફી

6). 1915માં દક્ષણિ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યાં આશ્રમની સ્થાપના કરી? : કોચરબ આશ્રમ(સત્યાગ્રહ આશ્રમ)

7). ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મ સ્થળ કયું છે? : તળાજા

બિન સચિવાલય ક્લાર્ક વર્ષ 2015   

1). ગુજરાતનું ચાંપાનેર ક્યાં મહાન સંગીતકાર નામે સાથે જોડાયેલુ છે? : બૈજુ બાવરા

2). ગુજરાત રાજયમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો? : સ્વાતંત્ર દિવસ

3). વિરપુરમાં કોનું મુખ્ય મંદરી આવેલું છે? : જલારામ બાપા

4). નરેંદ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના ક્યા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી ગુજરાતમાં તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું? : શ્યામજી ક્રુષ્ણ વર્મા

5). કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવી છે? : રાજપુરા

6). હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડુમથક કયા આવેલું છે? : પાટણ

7). ક્યાં ગુજરાતી આગેવાનને મરણોત્તર ‘ભારતરત્ન એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો? : ગુલઝારીલાલ નંદા

8). ગુજરાતના ક્યાં ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દિપક રાગની દાહને સંગીત દ્વારા શમાવવામાં આવી હતી? : વડનગર

9). જેસલ-તોરલની સમાધિ ક્યાં આવેલી છે? : અંજાર

10). મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્રસ્થાન ‘મિરા દાંતાર’ ક્યાં આવેલું છે? : ઉનાવા

11). ખુશ્બુ ગુજરાત કી જેવા પ્રચાર કેમ્પેઈન દ્વારા ગુજરાત રાજ્યને ક્યાં ઉધ્યોગને પ્રોત્સાહન આપ્યું છે? : પ્રવાસન ઉદ્યોગ

12). ભારતીય વિશ્વ વિદ્યાલયના પ્રથમ મહિલા ઉપ-કુલપતિ જેના નામ સાથે વડોદરાની લાઈબ્રેરીનું જોડવામાં આવેલ છે? : હંસાબેન મહેતા

13). ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું હતું? : વિદ્યાગૌરી નીલકંઠ

14). ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા ગાંધી મંદિર ક્યા શહેરમાં બનાવવામાં આવ્યું છે? : ગાંધીનગર

15). ઉદવાડાએ ક્યાં ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાયા છે? : પારસી

16). સુપ્રસિદ્ધ અડીકડીની વાવ ક્યાં આવેલી છે? : જુનાગઢ

17). ગીરની ‘ચારણ કન્યા’ જેણે લાકડી લઈને સાવજને ભગાડયો હતો તેનું મૂળ નામ શું હતું? : હીરબાઈ

18). સ્ટેચ્યું ઓફ યુનિટીની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવી રહી છે? : સાધુ બેટ

19). ગુજરાત રાજયમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવી ? : પાટણ

20). ‘તુલસીશ્યામ’ સ્થળ ક્યાં બે જિલ્લાની હદ ઉપર આવેલ છે? : અમરેલી-જુનાગઢ     

  

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!