BMC Recruitment 2023 : તાજેતરમાં ભાવનગર મહાનગર પાલિકા દ્વારા વિવિધ પદ માટે ભરતીની જાહેરાત કરી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવાર તારીખ 21/10/2023 સુધીમાં Ojas પર ઓનલાઇન આવેદન કરવાનું રહેશે. જેના સંબધિત વધુ જાણકારી નીચે આપવામાં આવી છે. નિયમિત સરકારી નોકરીની જાણકારી મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
Table of Contents
BMC Recruitment 2023
સંસ્થા : | ભાવનગર મહાનગરપાલિકા |
પદનું નામ : | વિવિધ |
નોકરીનો પ્રકાર : | સરકારી નોકરી |
નોકરીનું સ્થળ : | ભાવનગર, ગુજરાત |
અરજીનો પ્રકાર : | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆત : | 06/10/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 21/10/2023 |
પોસ્ટનું નામ
- સીટી એન્જીનીયર
- એડીશનલ સીટી એન્જીનીયર
- નાયબ કમિશનર
- આસીસ્ટન્ટ કમિશનર
- ચીફ ફાયર ઓફિસર
શૈક્ષણિક લાયકાત
આપેલ તમામ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે એટલા માટે સંબધિત જાણકારી ઓફિશ્યલ નોટિફિકેશન વાંચો.
વય મર્યાદા
આપેલ તમામ પોસ્ટ માટે 18 થી 35 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. (અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.)
અરજી કેવી રીતે કરશો
આપેલ તમામ પોસ્ટ માટે ઇચ્છુક ઉમેદવાર Ojas.com પર ઓનલાઇન આવેદન કરી શકે છે. જેની લિન્ક છેલ્લે આપેલ છે.
આ પણ વાંચો :
અરજી કરતાં પહેલા ઓફિશ્યલ નોટિફિકેશન અવશ્ય વાંચો