BMC Recruitment 2023 : તાજેતરમાં ભાવનગર મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા 65 જેટલી વિવિધ ખાલી જગ્યા પર ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવી છે. જેના માટે તમે 30/05/2023 સુધી OJAS વેબસાઇટ પર અરજી કરી શકો છો. આ ભરતી સંબધિત વધુ જાણકારી નીચે આપવામાં આવી છે.
BMC Recruitment 2023
સંસ્થા : | ભાવનગર મહાનગર પાલિકા (BMC) |
ટોટલ પોસ્ટ : | 65 |
પોસનું નામ : | વિવિધ |
અરજી કરવાની શરૂઆત : | 21/05/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ: | 30/05/2023 |
અરજી કરવાની પદ્ધતિ : | ઓનલાઈન |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યા
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
---|---|
સેનેટરી સબ ઈન્સ્પેકટર | 19 |
ટેકનિકલ આસીસ્ટન્ટ | 14 |
મલ્ટી પર્પર્ઝ હેલ્થ વર્કર (પુરુષ) | 28 |
લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર | 3 |
ગાર્ડન સુપરવાઇઝર | 1 |
શૈક્ષણિક લાયકાત
તમામ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે એટલા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો જેની લિન્ક નીચે આપેલ છે.
પસંદગી પ્રક્રિયા
આપેલ ભરતી માટે ફક્ત ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવશે. (ફેરફાર થઈ શકે છે)
અરજી કઈ રીતે કરવી
આપેલ ભરતી માટે માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જે તમે OJAS પરથી કરી શકો છો. જેની લિન્ક નીચે આપી દીધેલ છે.
અરજી ફી
અરજી માટે તમારે 500 રૂપિયા અરજી ફ્રી તરીકે ભરવાના રહશે.
અગત્યની લિન્ક
ઓફિશિયલ નોટિફિકેશનની pdf મેળવવા તથા ઓનલાઇન અરજી કરવા અહીં કિલક કરો : click here
આ પણ જુઓ
- તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચવા માટેનું ફ્રી મટરીયલ મેળવવા અહીં ક્લિક કરો
- GPSC Recruitment 2023