સ્થાપક : નર્મદ
વર્ષ: 1851
સ્થળ : સુરત
1). કવિ નર્મદે તેના મિત્રોએ સાથે મળી 1851માં સુરત ખાતે આ સંસ્થાની સ્થાપના કરી.
2). નર્મદે આ સંસ્થાની મદદથી ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભો’ લખ્યો હતો.
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : click here
Buddhivardhak sabha : : gujarati sahitya : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.