Join our WhatsApp group : click here

Champaran satyagraha in Gujarati

Champaran satyagraha in Gujarati : અહીં ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ વિશેની માહિતી આપેલ છે. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરેલ છે.

ચંપારણ સત્યાગ્રહ (1917)

>> ભારત આગમન બાદ બ્રિટિશ સત્તા સામે ગાંધીજીની પ્રથમ અહિંસક લડત ચંપારણ સત્યાગ્રહ હતો.

>> હિમાલયની તળેટીમાં આવેલો બિહારનો ચંપારણ પ્રદેશ આંબાવાડી અને ગળી માટે પ્રખ્યાત હતો.

>> યુરોપીયન જમીનદારો ખેડૂતોને ગળીનું ફરજિયાત વાવેતર કરવાની અને તેને સરકાર અને જમીન માલિકો નક્કી કરે તે જ ભાવે વેચવી પડતી હતી.

>> ચાંપરણના યુરોપીયન જમીનદારોએ જમીનના 3/20 ભાગમાં ફરજીયાત ગળીનું વાવેતર (તીનકઠિયા પદ્ધતિ) અનુસરવાની ખેડૂતોને ફરજ પાડતા હતા.

>> ઇ.સ 1916માં લખનૌ ખાતે યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં રાજકુમાર શુકલ મહાત્મા ગાંધીને મળ્યા અને ચાંપરણના ખેડૂતોની આપવીતી જણાવી.

>> તીનકઠિયા પદ્ધતિ વિરુદ્ધમાં અહિંસક સત્યાગ્રહની લડત ગાંધીજીએ શરૂ કરી.

>> તેથી બિહારના ગવર્નર એડવર્ડ ગેઇટે ગાંધીજીને મુલાકાત માટે બોલાવ્યા અને એક તપાસ સમિતિ બનાવી. જે સમિતિના સભ્ય ગાંધીજી પણ હતા.

>> અંતે તીનકઠિયા પદ્ધતિ અંગ્રેજોએ રદ કરી. અને આ ખેડૂત સત્યાગ્રહ સફળ થયો.

>> આ સત્યાગ્રહ બાદ ગાંધીજીને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે સૌપ્રથમ ‘મહાત્મા’ કહ્યા.

>> ચંપારણ વર્તમાનમાં બિહાર રાજયમાં આવેલું છે.

અન્ય સત્યાગ્રહો વિશે વાંચો

👉 ખેડા સત્યાગ્રહ
👉 બારોડલી સત્યાગ્રહ
👉 બોરસદ સત્યાગ્રહ
👉 ખાખરેંચી સત્યાગ્રહ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!