Join our WhatsApp group : click here

છોટા ઉદેપુર જિલ્લા જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

chotta udepur jilla na gk question : અહીં છોટા ઉદેપુર જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે.

Chotta udepur jilla na gk question

1). છોટા ઉદેપુર જિલ્લાની રચના ક્યારે થઈ હતી ? : 15 ઓગસ્ટ 2013

2). છોટા ઉદેપુર જિલ્લાની રચના કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં થઈ હતી ? : નરેંદ્ર મોદી

3). છોટા ઉદેપુર જિલ્લો ક્યા જિલ્લા માંથી બનાવવામાં આવ્યો છે ? : વડોદરા

4). છોટા ઉદેપુર જિલ્લાની ઉત્તરે કયા જિલ્લાઓ આવેલા છે ? : દાહોદ અને પંચમહાલ

5). મધ્યપ્રદેશ રાજયની સરહદ છોટા ઉદેપુર જિલ્લાની કઈ બાજુ આવે છે ? : પૂર્વમાં

6). છોટા ઉદેપુર જિલ્લાની પશ્ચિમે કયા જિલ્લો આવેલ છે ? : વડોદરા

7). જિલ્લાની દક્ષિણ દિશાની સરહદ કોને સ્પ્રશે છે ? : નર્મદા જિલ્લો અને મહારાષ્ટ્ર રાજય

8). છોટા ઉદેપુરમાં કેટલા તાલુકા આવેલા છે ? : 6 (છોટા ઉદેપુર, જેતપુર-પાવી, સંખેડા, બોડેલી, કવાંટ, નસવાડી)

9). છોટા ઉદેપુરમાં કયું સંગ્રહાલય આવેલું છે ? : આદિવાસી લોકકલા સંગ્રહાલય  

10). એશિયાનો સૌથી વધુ ફ્લોસ્પારનો જથ્થો ગુજરાતનાં કયા જિલ્લામાં મળી આવે છે ? : છોડા ઉદેપુર

11). ફ્લોસ્પારનો જથ્થો છોટા ઉદેપુરના કયા ડુંગર માંથી મળી આવે છે ? : આંબા ડુંગર

12). ફ્લોરસ્પાર શુદ્ધ કરવાનું કારખાનું ક્યાં આવેલું છે ? : કડીપાની (છોટા ઉદેપુર)

13). ગુજરાતમાં ‘લીલા રંગનો આરસ (ડોલોમાઈટ) કયા જિલ્લામાંથી મળી આવે છે ? : છોટા ઉદેપુ

14). ડોલોમાઈટ છોટા ઉદેપુરના કયા ગામ માંથી મળી આવે છે ? : છૂછાપૂરા

15). છોટા ઉદેપુરની ટેકરીઓ કયા પર્વતમાળાનો ભાગ છે ? : વિંધ્યા પર્વતમાળા

16). છોટા ઉદેપુર જિલ્લાના ‘પિથોરાના ચિત્રો’ કઇ આદિવાસી કોમના પ્રખ્યાત ભીતચિત્રો  છે ? : રાઠવા

17). નર્મદા નદી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં હાફેશ્વરમાંથી પ્રવેશ કરે છે, તે કયા તાલુકામાં આવે છે ? : કવાંટ તાલુકો

18). કવાંટ તાલુકાના હાંફેશ્વર સ્થળ કયા રાજયોના સંગમ સ્થાન છે ? : ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ

19). છોટા ઉદેપુરમાં કઈ નદી પર સિંચાઇ યોજના આવેલી છે ? : સુખી નદી

20). સૌથી વધારે મકાઇનું ઉત્પાદન દક્ષિણ ગુજરાતના કયા જિલ્લામાં થાય છે ? : છોટા ઉદેપુર

છોટા ઉદેપુર જિલ્લાની વિસ્તૃત માહિતી 👉 click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!