Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

Current affairs | જળવાયુ પરીવર્તન પ્રદર્શન સૂચકઆંક

જળવાયુ પરીવર્તન  પ્રદર્શન સૂચકઆંક (CCPI- ક્લાઇમેન્ટ ચેન્જ પર્ફોમન્સ ઈન્ડેક્ષ) 2021 જર્મનવોચ દ્વારા ન્યુ ક્લાઇમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ અને કલાઈમેટ એક્શન નેટવર્કના સહયોગથી રજૂ કરવામાં આવ્યા છે.

આ સૂચકઆંક 90%થી વધારે વૈશ્વિક ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન કરતાં 57 દેશો અને યુરોપીયન યુનિયનનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

  • આ સૂચકઆંકમાં પ્રથમ ત્રણ સ્થાન ખાલી છે.
  • ચોથા સ્થાને સ્વીડન, છે.
  • ભારતનું સ્થાન 10મુ છે. તથા અંતિમ સ્થાને અમેરિકા 61માં સ્થાને છે.

આ સૂચકઆંકમાં દેશોને વિવિધ પાંચ કેટેગરીમાં નંબર આપવામાં આવે છે.

1). Very High (ઉચ્ચતમ)

2). High (ઉચ્ચ)

3). Medium (મધ્યમ)

4). Low (ન્યૂનતમ)

5). Very Low (અતિ ન્યૂનતમ)

આ સૂચકઆંક નીચેના ચાર માપદંડના આધારે તૈયાર કરવામાં આવે છે.

1). ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન (40%)

2). રિન્યૂએબલ એનર્જી (20%)

3). ઉર્જા વપરાશ (20%)

4). કલાઇમેટ પોલિસી (20%)

આ સૂચકઆંક સેવા અને ઉત્પાદનના સર્જનમાં ઉપરોક્ત માપદંડોના આધારે સારું પ્રદર્શન કરનાર દેશોને ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય જળવાયુ પરીવર્તન સંબધિત રાજનૈતિક પારદર્શિતા વધે તથા વિવિધ દેશો વચ્ચે તુલના થઈ શકે તે માટે આ સૂચકઆંક મહત્વનુ સાધન છે.

ભારતનું સ્થાન

  • ભારત સતત બીજા વર્ષે 10 દેશોમાં સ્થાન ધરાવે છે.
  • આ વર્ષે ભારત 63.68ના સ્કોરે 10માં ક્રમે છે. તેમજ ગયા વર્ષે 66.02ના સ્કોર સાથે 9માં ક્રમે હતું.
  • ભારત રિન્યૂએબલ એનર્જીમાં Medium કેટેગરીમાં તથા બાકીના ત્રણ આધારમાં High કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment