Join our WhatsApp group : click here

સરકારી નોકરી માટે ક્લાસ કે કોચિંગની મદદ વગર જાતે તૈયારી કરવાની રીત |

દર વર્ષે હજારોની સંખ્યામાં વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. છતાં ખૂબ ઓછા વિધાર્થીઓ સફળ થાય છે. તમારામાં સાચી ધગશ હશે તો તો તમે ગમે તેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી જ શકશો. એ માટે તમારે પ્રચંડ ઉત્સાહ સાથે ઈમાનદારીથી મહેનત કરવાની છે. અહીં અમે તમને કેટલાક સૂચનો આપીશું જેનું નિયમિત અનુકરણ કરશો તો એક દિવસ જરૂર સફળતા મળશે એ પણ કોઈપણ ક્લાસ કે કોચિંગની મદદ વગર.

અનુશાસન રાખીને ટાઈમ ટેબલનું અનુકરણ કરો

competitive exam time tabel

તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરતાં હોવ, તમારે અનુશાસન રાખવું જરૂરી છે. પરીક્ષાની તૈયારી કરવામાટે એક શિસ્તબદ્ધ ટાઈમ-ટેબલ તૈયાર કરો અને પછી તેને સતત અનુસરો. ટાઈમ ટેબલમાં પોતાના માટે બ્રેક ટાઈમ ઉપરાંત અન્ય બાબતોનો પણ સમાવેશ કરીને પોતાની જાતને વધુ બહેતર બનાવવા તરફ પ્રયાણ કરો.

સિલેબસ ધ્યાનમાં રાખવો પણ જરૂરી

સ્પર્ધાત્મક પરીક્ષામાં સિલેબસ મહત્વનો હોય છે. પહેલા દિવસથી જ સિલેબસ મેળવી લઈ પોતાની પાસે રાખી લો અને તેને ધ્યાનમાં રાખીને જ પરીક્ષાની તૈયારી કરો. સિલેબસ થકી તમે કોઈપણ પરીક્ષાની પોઈન્ટ ટુ પોઈન્ટ તૈયારી કરી શકો છો.

તૈયારી માટે ફ્રી એપ્લીકેશન GPSC24 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

GPSC24

મોક ટેસ્ટ આપી જૂના પેપર સોલ્વ કરો

old paper soul

પરીક્ષામાં પૂછાનારા પ્રશ્નોનો પ્રકાર અને પેપર સ્ટાઈલ બંને જાણવાનો સૌથી સારો ઉપાય જૂના પેપર્સ સોલ્વ કરવાનો અને મિક ટેસ્ટ આપવાનો છે. તેને સોલ્વ કરવાથી તમને પરીક્ષાના સમયે ટાઈમ મેનેજમેંટ કરવાનો ખ્યાલ આવશે અને પેપર સ્ટાઈલ તેમજ પૂછાયેલા પ્રશ્નો અંગે અંદાજ આવી શકશે.

સોશિયલ મીડિયાથી દૂર રહો

કોઈપણ પરીક્ષાની તૈયારી કરવા માટે એકાગ્રહ રહેવું સૌથી વધારે જરૂરી છે. આ માટે સોશિયલ મિડયાથી બને તેટલા દૂર રહેવાનો પ્રયત્ન કરો. એમ કરીને તમે પોતાની તૈયારી પર ફોક્સ કરીને પરીક્ષાઆ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશો. તમે પરીક્ષાની તૈયારી માટે માહિતી મેળવવા સોશિયલ મોડીયાનો ઉપયોગ કરી શકો છો.

social media avoid

આ પણ જુઓ :

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!