Join our WhatsApp group : click here

કમ્પ્યુટર પ્રેક્ટિસ ક્વિઝ નંબર : 05

અહીં કમ્પ્યુટર વિષયની ક્વિઝ નંબર 05 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલ ક્વિઝ તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની નિયમિત ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Computer
Quiz number: 05
Question:25
Quiz type: MCQ

Computer mcq quiz : 05

2327

Computer mcq quiz : 05

કમ્પ્યુટર ક્વિઝ નંબર : 05

1 / 25

Category: Computer mcq quiz : 05

કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં ઉયપયોગકર્તા શાબ્દિક રીતે આદેશ ટાઈપ કરીને ઓપરેટિંગ સિસ્ટમે શું કરવાનું છે તેની જાણ કરે છે ?

2 / 25

Category: Computer mcq quiz : 05

અનેક પ્રકારના ટાસ્કને પૂર્ણ કરવા માટે જેના દ્વારા આપણે કમ્પ્યુટર સાથે પ્રત્યાયન કરી શકીએ છે, તે ઓપરેટિંગ સિસ્ટમ શું કહેવામા આવે છે ?

3 / 25

Category: Computer mcq quiz : 05

નીચેનામાંથી કઈ GUI પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે ?

4 / 25

Category: Computer mcq quiz : 05

ફાઇલમાં કેવા પ્રકારની માહિતીનો સંગ્રહ કરી શકાય છે ?

5 / 25

Category: Computer mcq quiz : 05

GUIનું પુરુનામ શું છે ?

6 / 25

Category: Computer mcq quiz : 05

માઉસને ઇચ્છિત આઈટમ ઉપર લઈ જવાની ક્રિયાને શું કહેવામાં આવે છે ?

7 / 25

Category: Computer mcq quiz : 05

તકનીકી દૃષ્ટિએ ઓપરેટિંગ સિસ્ટમ કયાં કાર્યો કરે છે ?

8 / 25

Category: Computer mcq quiz : 05

વિન્ડોમાં સૌથી ઉપરની બાજુએ આવેલા આડા પટ્ટાને શું કહે છે ?

9 / 25

Category: Computer mcq quiz : 05

વિવિધ કાર્યો સરળતાથી કરવા GUI ઓપરેટિંગ સિસ્ટમમાં શેનો ઉપયોગ વધુ થાય છે ?

10 / 25

Category: Computer mcq quiz : 05

નીચેનામાંથી કઈ CLI પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે ?

11 / 25

Category: Computer mcq quiz : 05

નીચેનામાંથી કયો સૉફ્ટવેર પ્રોગ્રામ છે, જે ઉપયોગકર્તા અને કમ્પ્યુટર હાર્ડવેર વચ્ચે સેતુનું કાર્ય કરે છે ?

12 / 25

Category: Computer mcq quiz : 05

કમ્પ્યુટર મેમરીમાં કયો પ્રોગ્રામ સૌથી પહેલા આવે છે અને બંધ કરવામાં આવે ત્યારે છેલ્લે સુધી રહે છે ?

13 / 25

Category: Computer mcq quiz : 05

CLI ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ આપો ?

14 / 25

Category: Computer mcq quiz : 05

CLIનું પુરુનામ શું છે ?

15 / 25

Category: Computer mcq quiz : 05

વેબ સર્વર અને અન્ય નેટવર્ક સર્વર માટે ઉત્તમ પસંદગી કઈ છે ?

16 / 25

Category: Computer mcq quiz : 05

નીચેનામાંથી કયું ટાસ્કબાર ઉપર ઘડિયાળ સહિત પ્રોગ્રામ્સ માટેના અતિ નાના આઇકોન્સ ધરાવે છે ?

17 / 25

Category: Computer mcq quiz : 05

વિન્ડોને સ્ક્રીન ઉપરથી હંગામી ધોરણે છુપાવવા માટે કયા બટનનો ઉપયોગ કરવામાં આવે છે ?

18 / 25

Category: Computer mcq quiz : 05

કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપયોગકર્તાએ અસંખ્ય આદેશો તેમજ તેની વાકયરચના યાદ રાખવી પડે છે ?

19 / 25

Category: Computer mcq quiz : 05

Windows ઓપરેટિંગ સિસ્ટમમાં માહિતીનો સંગ્રહ કરવા માટે પાયાનો એક્મ કયો છે ?

20 / 25

Category: Computer mcq quiz : 05

ડાબી બાજુ માઉસ બટન દબાવેલું રાખીને માઉસને ખસેડવાની ક્રિયાને શું કહે છે ?

21 / 25

Category: Computer mcq quiz : 05

Dos કેવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે ?

22 / 25

Category: Computer mcq quiz : 05

મેક્સિમાઈઝ કરેલ વિન્ડો સ્ક્રીનને તેના મૂળભૂત કદમાં લાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?

23 / 25

Category: Computer mcq quiz : 05

UNIXનો પ્રારંભ કોણે કર્યો ?

24 / 25

Category: Computer mcq quiz : 05

GUI ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટર સ્ત્રોતના કયા પ્રકારની રજૂઆત નાના ચિત્રરૂપી સંકેત દ્વારા કરવામાં આવે છે, જેને આઈકોન કહે છે ?

25 / 25

Category: Computer mcq quiz : 05

Windows NTનું પૂરું નામ કયું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 59%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!