Join our WhatsApp group : click here

કમ્પ્યુટર પ્રેક્ટિસ ક્વિઝ નંબર : 07

અહીં કમ્પ્યુટરની પ્રેકટિસ ક્વિઝ નંબર 07 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહી આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની નિયમિત ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4gujarat.com સાથે.

Subject:Computer
Quiz number: 07
Question: 25
Quiz type: mcq

Computer mcq quiz : 07

2790

Computer mcq quiz : 07

કમ્પ્યુટર ક્વિઝ નંબર : 07

1 / 25

Category: Computer mcq quiz : 07

Cut અને copy કરેલ લખાણોનો કામચલાઉ રીતે કયા સંગ્રહ થાય છે ?

2 / 25

Category: Computer mcq quiz : 07

MS PowerPoint પ્રેઝન્ટેશનની પ્રથમ સ્લાઇડ ઉપર આવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

3 / 25

Category: Computer mcq quiz : 07

હાર્ડડિસ્ક ડ્રાઇવનો કયા પ્રકારના સ્ટોરેજમાં સમાવેશ કરવામાં આવે છે ?

4 / 25

Category: Computer mcq quiz : 07

કી-બોર્ડ કયા પ્રકારનું ડિવાઇસ છે ?

5 / 25

Category: Computer mcq quiz : 07

જો કેપ્સ લોક કી ઓન કરવામાં આવે તો નીચેનામાંથી કઈ બાબત જોવા મળશે ?

6 / 25

Category: Computer mcq quiz : 07

Ms power pointમાં સ્લાઇડનો ક્રમ બદલવા માટે કયો વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે ?

7 / 25

Category: Computer mcq quiz : 07

ઇન્ટરનેટ પર થતી ખરીદ-વેચાણ પ્રક્રિયાને નીચેનામાંથી શું કહેવામા આવે છે ?

8 / 25

Category: Computer mcq quiz : 07

ઇ-મેઈલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય શકે ?

9 / 25

Category: Computer mcq quiz : 07

Recycle Bin માંથી ડિલીટ કરેલી ફાઇલને પાછી મેળવવા માટે કયાં વિકલ્પનો ઉપયોગ કરશો ?

10 / 25

Category: Computer mcq quiz : 07

નીચેનામાંથી કયો વિકલ્પ MS PowerPoint નો view દર્શાવતો નથી ?

11 / 25

Category: Computer mcq quiz : 07

HTML ફાઈલોનું કોડિંગ શેમાં લખવામાં આવે છે ?

12 / 25

Category: Computer mcq quiz : 07

Ms Excelમાં શીટને ઓછામાં ઓછું કેટલા ટકા Zoom કરી શકાય છે ?

13 / 25

Category: Computer mcq quiz : 07

કમ્પ્યુટરમાં જોવા મળતા Arial, Verdana, Helvetica વગેરે ફૉન્ટનો કયો પ્રકાર છે ?

14 / 25

Category: Computer mcq quiz : 07

ફાઇલમાં કોઈપણ શબ્દને શોધવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ?

15 / 25

Category: Computer mcq quiz : 07

MS Excel માં current સેલ એડ્રેસ ક્યાં જોવા મળે છે ?

16 / 25

Category: Computer mcq quiz : 07

ઇન્ટરનેટ પર મનપસંદ બ્લોગની માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ?

17 / 25

Category: Computer mcq quiz : 07

ઇ-મેઈલનો જવાબ આપવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?

18 / 25

Category: Computer mcq quiz : 07

કમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ?

19 / 25

Category: Computer mcq quiz : 07

સિગેટ કમ્પ્યુટર કયા ભાગના ઉત્પાદન માટે જાણીતી કંપની છે ?

20 / 25

Category: Computer mcq quiz : 07

Ms Worldમાં ટાઇલટબારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે ?

21 / 25

Category: Computer mcq quiz : 07

કોઈપણ હાર્ડવેર ઈસ્ટોલ કરવા નીચેનામાંથી કઈ બાબતની જરૂર પડે છે ?

22 / 25

Category: Computer mcq quiz : 07

કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેરના જોડાણ માટેની મુખી બાબત કઈ છે ?

23 / 25

Category: Computer mcq quiz : 07

કોઈપણ પ્રોગ્રામને મિનિમાઈઝ કરતાં તે કયાં જોવા મળે છે ?

24 / 25

Category: Computer mcq quiz : 07

MS World ડોક્યુમેન્ટની સૌથી ઉપરન બારને શું કહે છે ?

25 / 25

Category: Computer mcq quiz : 07

ભારતના ‘સિલિકોન વેલી’ તરીકે કયું શહેર પ્રખ્યાત છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 57%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!