Join our WhatsApp group : click here

કોમ્પ્યુટર ક્વિઝ નંબર : 09

અહીં કોમ્પ્યુટર વિષયની ક્વિઝ નંબર 09 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Computer
Quiz number: 09
Question: 25
Quiz type: Mcq

Computer mcq quiz : 09

/25
2204

Computer mcq quiz : 09

કમ્પ્યુટર ક્વિઝ નંબર : 09

1 / 25

Category: Computer mcq quiz : 09

માઉસની ક્લિક બદલવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?

2 / 25

Category: Computer mcq quiz : 09

MS power pointમાં Ctrl+E શોર્ટકટ કીનો ઉપયોગ કઈ કામગીરી કરવા માટે થાય થાય છે ?

3 / 25

Category: Computer mcq quiz : 09

ઇન્ટરનેટ પર વ્યાવસાયિક, નાણાકીય વ્યવહાર, સમાચાર પ્રકારની સેવા પૂરી પાડતી વેબસાઇટને શું કહે છે ?

4 / 25

Category: Computer mcq quiz : 09

Ms Word માં cut કે copy કરેલી માહિતી કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં આવે છે ?

5 / 25

Category: Computer mcq quiz : 09

HTTP એટેલે શું ?

6 / 25

Category: Computer mcq quiz : 09

કી-બોર્ડમાં અક્ષરોની પ્રથમ લાઇનમાં ડાબેથી જમણે કીનો ક્રમ કયો હોય છે ?

7 / 25

Category: Computer mcq quiz : 09

કમ્પ્યુટર નેટવર્કમાં વિગતોને વર્તમાન સ્થાનથી આગળ મોકલતાં સાધનને શું કહે છે ?

8 / 25

Category: Computer mcq quiz : 09

નીચેનામાંથી કયો એક માઇક્રોસોફ્ટ પેકેજનો એક ભાગ નથી ?

9 / 25

Category: Computer mcq quiz : 09

C.T.P. નો અર્થ શું થાય છે ?

10 / 25

Category: Computer mcq quiz : 09

છેલ્લે કરેલ કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?

11 / 25

Category: Computer mcq quiz : 09

.org, .gov, .com, .edu વગેરે શું છે ?

12 / 25

Category: Computer mcq quiz : 09

નીચેનામાંથી કયા પ્રકારની મેમરી ફકત વાંચી શકાય છે ?

13 / 25

Category: Computer mcq quiz : 09

કી-બોર્ડ કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે ?

14 / 25

Category: Computer mcq quiz : 09

QR Code માં QRનું પુરુનાંમ શું છે ?

15 / 25

Category: Computer mcq quiz : 09

MS Wordમાં લખાણને change case હેઠળ બદલવાના કુલ કેટલા વિકલ્પો ઉપલબ્ધ છે ?

16 / 25

Category: Computer mcq quiz : 09

ઇ-મેઈલનું ઇન્ટરનેટ માધ્યમથી આદાન-પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?

17 / 25

Category: Computer mcq quiz : 09

ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઈલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃતિને શું કહે છે ?

18 / 25

Category: Computer mcq quiz : 09

ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવા માટે કયા ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે ?

19 / 25

Category: Computer mcq quiz : 09

MS Wordમાં Selection mode ને ડિસેબલ કરવા માટે કી-બોર્ડની કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

20 / 25

Category: Computer mcq quiz : 09

Wikipediaની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ?

21 / 25

Category: Computer mcq quiz : 09

કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝ કઈ સુવિધા ઉપયોગી બને છે ?

22 / 25

Category: Computer mcq quiz : 09

વિન્ડોઝમાં કોઈ પણ પ્રોગ્રામની સૌથી ઉપરના ભાગમાં કયો બાર જોવા મળે છે ?

23 / 25

Category: Computer mcq quiz : 09

કી-બોર્ડમાંથી Backspace કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષરો દૂર થાય છે ?

24 / 25

Category: Computer mcq quiz : 09

નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એક્મ દર્શાવે છે ?

25 / 25

Category: Computer mcq quiz : 09

MS Word માં પૂર્વનિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 58%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!