Join our WhatsApp group : click here

કોમ્પ્યુટર વિષયની ક્વિઝ નંબર : 10

અહીં કોમ્પ્યુટર વિષયની ક્વિઝ નંબર 10 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Computer
Quiz number: 10
Question: 25
Type: Mcq

Computer mcq quiz : 10

1450

Computer mcq quiz : 10

કમ્પ્યુટર ક્વિઝ નંબર : 10

1 / 25

Category: Computer mcq quiz : 10

નીચેનામાંથી કયો વિકલ્પ Control Panel માં જોવા મળતો નથી ?

2 / 25

Category: Computer mcq quiz : 10

ભારતમાં “સુપર કમ્પ્યુટરના પિતા” તરીકે કોણ જાણીતું છે ?

3 / 25

Category: Computer mcq quiz : 10

નીચેનામાંથી કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે ?

4 / 25

Category: Computer mcq quiz : 10

કમ્પ્યુટરની મેમરી RAM અને ROM બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

(a) RAM એટલે રેન્ડમ એક્સેસ મેમરી અને ROM એટલે રેન્ડમ ઓન્લી મેમરી.

(b) RAM કમ્પ્યુટરમાંથી વાંચવા અને લખવાની, જ્યારે ROM ફક્ત વાંચવાની સુવિધા આપે છે.

(c) RAM ના પ્રકાર SRAM  અને DRAM છે, જ્યારે ROM ના પ્રકાર PROM અને, EROM, EEPROM છે.

(d) RAM સ્થાયી મેમરી છે, જ્યારે ROM અસ્થાયી મેમરી છે.

5 / 25

Category: Computer mcq quiz : 10

કોઈ સૉફ્ટવેરની જૂની આવૃતિના સ્થાને નવી અધતન આવૃતિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ?

6 / 25

Category: Computer mcq quiz : 10

Ms Excel માં આખા Column એક સાથે સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકર્ટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

7 / 25

Category: Computer mcq quiz : 10

કમ્પ્યુટરના મેમરી એકમને દર્શાવતો સાચો ઊતરતો ક્રમ ક્યો છે ?

8 / 25

Category: Computer mcq quiz : 10

ઇન્ટરનેટ પર વેબ-વ્યવહારોને સુરક્ષિત કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે ?

9 / 25

Category: Computer mcq quiz : 10

વેબપેજને અજોડ રીતે ઓળખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?

10 / 25

Category: Computer mcq quiz : 10

સૌપ્રથમ વેબબ્રાઉઝરની રચના કોણે કરી હતી ?

11 / 25

Category: Computer mcq quiz : 10

કમ્પ્યુટરની હાર્ડડિસ્કને શેમાં વિભાજિત કરવામાં આવે છે ?

12 / 25

Category: Computer mcq quiz : 10

સંસ્થાના સ્થાનિક કમ્પ્યુટર નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્કની સુરક્ષા-સીમાને શું કહે છે ?

13 / 25

Category: Computer mcq quiz : 10

પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ વડે પ્રાપ્ત થતી ઇન્ટરનેટની સેવાને શું કહે છે ?

14 / 25

Category: Computer mcq quiz : 10

MS power point માં સ્લાઇડનો ક્રમ બદલવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે ?

15 / 25

Category: Computer mcq quiz : 10

MS Wordમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે.

16 / 25

Category: Computer mcq quiz : 10

કમ્પ્યુટરની કઈ પ્રોગ્રામિંગ ભાષામાં સાંકેતિક કોડ (નેમોનિક કોડ) વાપરવામાં આવે છે ?

17 / 25

Category: Computer mcq quiz : 10

નવું -મેઈલ એકાઉન્ટ બનાવવા માટેની નોંધણી પ્રક્રિયા માટે કઈ કામગીરી કરવામાં આવે છે ?

18 / 25

Category: Computer mcq quiz : 10

નીચેનામાંથી કયો વિકલ્પ RAM નો પ્રકાર દર્શાવે છે ?

19 / 25

Category: Computer mcq quiz : 10

MS Power point માં એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયો છે ?

20 / 25

Category: Computer mcq quiz : 10

ઇ-મેલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય શકે ?

21 / 25

Category: Computer mcq quiz : 10

નીચેનામાંથી કયા વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો આએક્મ દર્શાવે છે ?

22 / 25

Category: Computer mcq quiz : 10

નીચેનામાંથી કોઈ એક એવો પ્રોગ્રામ અથવા કોડનો ભાગ છે, જે કોઈ અન્ય પ્રોગ્રામની અંદર છુપાયેલો રહે છે અને કમ્પ્યુટરના સ્ત્રોતને હાનિ પહોંચાડવાનું કાર્ય કરે છે ?

23 / 25

Category: Computer mcq quiz : 10

MS excelમાં આઠમી હરોળ અને ત્રીજા સ્તંભનું સેલ એડ્રેસ શું હશે ?

24 / 25

Category: Computer mcq quiz : 10

વીજળી જાય તો પણ કમ્પ્યુટરને એકધારો પાવર સપ્લાય મળી રહે તે માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?

25 / 25

Category: Computer mcq quiz : 10

નીચેનામાંથી કયો વિકલ્પ ASCII નો પ્રકાર દર્શાવે છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 50%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!