Join our WhatsApp group : click here

કોમ્પ્યુટર વિષયની ક્વિઝ નંબર : 11

Computer mcq Quiz : 11 -અહીં કોમ્પ્યુટર વિષયની ક્વિઝ નંબર 12 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Computer
Quiz number: 11
Question: 25
Type: mcq

કોમ્પ્યુટર વિષયની ક્વિઝ નંબર : 11

1120

Computer mcq Quiz : 11

Computer mcq Quiz : 11

1 / 25

ફકરો શરૂ કરવા છોડી દેવી પડતી જગ્યાને શું કહેવાય?

2 / 25

વેબપેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે?

3 / 25

એક જ રૂપ, બિલ્ડીંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે?

4 / 25

DPIનું પુરુનામ શું છે?

5 / 25

MS Word માં કેટલા પ્રકારના ડૉક્યુમેન્ટ ઓરીએન્ટેશન ઉપલબ્ધ છે?

6 / 25

PDF નું પુરુનામ શું છે?

7 / 25

વર્ડ એપ્લીકેશનમાં સ્પેલ ચેક માટે કઈ ફંક્શન કી નો ઉપયોગ થાય છે?

8 / 25

MS Wordમાં સમાનાર્થી શબ્દ શોધવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે?

9 / 25

WAN નું પુરુનામ શું છે?

10 / 25

MS Word ની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઇનને શું કહે છે?

11 / 25

આપેલ વિકલ્પોમાંથી કયા નેટવર્કનો વિસ્તાર સૌથી વધુ હોય છે?

12 / 25

ફોટોશોપ એપ્લીકેશનમાં બનાવેલ ફાઇલનું એક્ષટેન્શન શું હોય છે?

13 / 25

ઇ-મેઈલમાં સંદેશો લખવા માટે કયા બટન પર ક્લિક કરશો?

14 / 25

Outlook Express કયા પ્રકારનો પ્રોગ્રામ છે?

15 / 25

એકસેસમાં બનાવેલ ફાઇલનું એક્ષટેન્શન શું હોય છે?

16 / 25

વિન્ડોઝમાં Calculator પ્રોગ્રામ શેમાં જોવા મળે છે?

17 / 25

કી-બોર્ડમાં અક્ષરોની પ્રથમ લાઇનમાં ડાબેથી જમણે કીનો ક્રમ કયો હોય છે?

18 / 25

એક્સેસ 2003માં ફોર્સ્મ (FORMS) કેટલી રીતે બનાવી શકાય છે?

19 / 25

વિન્ડોઝમાં Run માટેની શોર્ટકટ કી કઈ છે?

20 / 25

કી-બોર્ડમાં Backspace કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે?

21 / 25

ટાસ્કબારની ડાબી બાજુ કયું બટન જોવા મળે છે?

22 / 25

કોષ્ટક (table) ની રચના બદવવા કયો SQL આદેશ વપરાય છે?

23 / 25

CD બર્ન કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે?

24 / 25

બે અથવા બે કરતાં વધારે કમ્પ્યુટરને એકબીજા સાથે જોડાણની પ્રક્રિયા એટલે શું?

25 / 25

લાઈનો સરખી કરવાની ક્રિયાને શું કહેવાય?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 57%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!