Join our WhatsApp group : click here

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં મહત્વપૂર્ણ અધિવેશન

Important congress adhiveshan in Gujarati : અહીં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનાથી લઈ અત્યાર સુધીના મહત્વપૂર્ણ અધિવેશન વિષેની માહિતી આપવામાં આવી છે. જેમાં અધિવેશન નંબર, તેનું વર્ષ, સ્થળ, અધ્યક્ષ અને વિશેષતા સબંધિત માહિતી આપવામાં આવી છે.

કોંગ્રેસનાં મહત્વપૂર્ણ અધિવેશન

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં મહત્વપૂર્ણ અધિવેશનની માહિતી

(1) પ્રથમ અધિવેશ

વર્ષ : 1885

સ્થળ : મુંબઇ

અધ્યક્ષ : વ્યોમેશચંદ્ર બેનરજી 

વિશેષતા :  72 સભ્યો

(4) ચોથું અધિવેશન

વર્ષ : 1888 

સ્થળ : અલ્હાબાદ

અધ્યક્ષ : જ્યોર્જ યુલ

વિશેષતા : પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ

(10) દસમું અધિવેશન

વર્ષ : 1894 

સ્થળ : મદ્રાસ

અધ્યક્ષ : અલ્ફ્રેડ વેબ

વિશેષતા : કોંગ્રેસનાં બંધારણનું નિર્માણ

(12) બારમું અધિવેશન

વર્ષ : 1896 

સ્થળ : કલકત્તા

અધ્યક્ષ : રહેમતુલ્લા સયાની

વિશેષતા :  પ્રથમવાર વંદે માતરમ ગવાયું

(22) બાવીસમુ અધિવેશન

વર્ષ : 1906 

સ્થળ : કલકત્તા

અધ્યક્ષ : દાદાભાઈ નવરોજી

વિશેષતા :  પ્રથમવાર સ્વરાજ શબ્દ

(23) ત્રેવીસમું અધિવેશન

વર્ષ : 1907 

સ્થળ : સુરત

અધ્યક્ષ : રાસબિહારી ઘોષ

વિશેષતા :  કોંગ્રેસનું વિભાજન

(27) સત્યાવીસમું અધિવેશન

વર્ષ : 1911 

સ્થળ : કલકત્તા

અધ્યક્ષ : પંડિત બિશન નારાયણ ઘર

વિશેષતા :  પ્રથમવાર જન ગણ મન ગવાયું

(32) બત્રીસમું અધિવેશન

વર્ષ : 1916 

સ્થળ : લખનૌ

અધ્યક્ષ : અંબિકા ચરણ અજમુદાર

વિશેષતા : કોંગ્રેસ-મુસ્લીમ લિંગ વચ્ચે સમજૂતી

(33) તેત્રીસમું અધિવેશન

વર્ષ : 1917 

સ્થળ : કલકત્તા

અધ્યક્ષ : એની બેસન્ટ

વિશેષતા :  પ્રથમ મહિલા અધ્યક્ષ

વિશેષ અધિવેશન

વર્ષ : 1923 

સ્થળ : દિલ્લી

અધ્યક્ષ : અબુલ કલામ આઝાદ 

વિશેષતા :  અબુલ કલામ આઝાદ સૌથી યુવા અધ્યક્ષ બન્યા.

(40) ચાલીસમું અધિવેશન

વર્ષ : 1924  

સ્થળ : બેલગાંવ

અધ્યક્ષ : મહાત્મા ગાંધી

વિશેષતા :  પ્રથમ અને અંતિમવાર મહાત્મા ગાંધી અધ્યક્ષ બન્યા.

(41) એકતાળીસમું અધિવેશન

વર્ષ : 1925 

સ્થળ : કાનપુર

અધ્યક્ષ : સરોજિની નાયડુ

વિશેષતા :  પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ

(42) બેતાળીસમું અધિવેશન

વર્ષ : 1926 

સ્થળ : ગૌહાટી

અધ્યક્ષ : શ્રીનિવાસ અયગાર

વિશેષતા :  બધા સભ્યો માટે ખાદી ફરજિયાત

(43) તેતાળીસમું અધિવેશન 

વર્ષ : 1927 

સ્થળ : મદ્રાસ

અધ્યક્ષ : ડો. એમ.એ. અંસારી 

વિશેષતા :  પૂર્ણ સ્વાધીનતાની માંગ

(45) પિસ્તાળીસમું અધિવેશન

વર્ષ : 1929 

સ્થળ : લાહોર

અધ્યક્ષ : જવાહરલાલ નહેરુ

વિશેષતા :  પૂર્ણ સ્વરાજની માંગ

(46) છેતાળીસમું અધિવેશન

વર્ષ : 1931 

સ્થળ : કરાંચી

અધ્યક્ષ : સરદાર વલ્લભભાઇ પટેલ

વિશેષતા :  મૌલિક અધિકારોની માંગ

(51) એકાવનમું અધિવેશન

વર્ષ : 1937 

સ્થળ : ફૈજપુર

અધ્યક્ષ : જવાહરલાલ નહેરુ 

વિશેષતા : ગામડામાં આયોજિત પ્રથમ અધિવેશન

(55) પંચાવનમું અધિવેશન

વર્ષ : 1946 

સ્થળ : મેરઠ

અધ્યક્ષ : જે. બી. કૃપલાણી

વિશેષતા : આઝાદીના સમયે અધ્યક્ષ

વિશેષ અધિવેશન

વર્ષ : 1947 

સ્થળ : દિલ્લી

અધ્યક્ષ : ડો. રાજેન્દ્રપ્રસાદ

Important congress adhiveshan in Gujarati : : Gk for GPSC, PI, PSI/ASI, Dy. So, Talati, Police constable, Talati, clerk and all competitive exam.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!