વિશ્વના પ્રસિદ્ધ દેશ અને તેની રાજધાની

અહીં વિશ્વના તમામ ખંડના પ્રમુખ દેશ અને તેની રાજધાની વિશે માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

એશિયા ખંડના દેશો

દેશ રાજધાની
ભારતદિલ્હી
નેપાલકાંઠમાંડું
ચીનબેઇજિંગ
ભૂટાનથીમ્ફુ
બાંગ્લાદેશઢાંકા
મ્યાનમારનેપીદાઉ
અફઘાનિસ્તાનકાબુલ
પાકિસ્તાનઇસ્લામાંબાદ
શ્રીલંકાકોટ્ટે (વહીવટી) કોલંબો (વ્યાવસાયિક)
માલદીવમાલે
જાપાનટોકિયો
રશિયામોસ્કો
થાઈલેંડબેંગકોક
સંયુક્ત આરબ અમીરાતઅબુધાબી
ઈઝરાયેલજેરુસલેમ
ઈરાકબગદાદ
ઉઝબેકિસ્તાનતાશ્કંદ
કઝાકિસ્તાનઆસ્તાના
દક્ષિણ કોરિયાસોલ
ઉત્તર કોરિયાપ્યોંગ પ્યોગ
ફિલિપિન્સમનીલા
તુર્કીઅંકારા
કતારદોહા
સઉદી અરેબિયારિયાધ
કુવૈતકુવૈત સિટી
ઇન્ડોનેશિયાજકાર્તા
મોંગોલિયાઉલાન બાટોર
Country and capital in gujarat

આફ્રિકા ખંડના દેશો

દેશ રાજધાની
દક્ષિણ આફ્રિકાપ્રિટોરીયા(કાર્યકારી) કેપટાઉન(ધારાકીય)
ઈજિપ્તકાહીરા
કેન્યાનાઇરોબિ
તાન્ઝાનિયાડોડોમા
ઝીમ્બાબેહરારે
સેશેલ્ઝવિકટોરિયા
લિબિયાત્રિપોલી
યુગાંડાકમ્પાલા
સુદાનખાર્તુમ
મોરોક્કોરબાત

ઉત્તર અમેરિકા ખંડના દેશો

દેશ રાજધાની
કેનેડાઓટાવા
યુનાઈટેડ સ્ટેટ્સવોશિંગ્ટન ડી.સી
ક્યુબાહવાના
જમૈકાકિંગ્સ્ટન
પનામાપનામા સિટી
Country and capital in gujarat

દક્ષિણ અમેરિકા ખંડના દેશ

દેશ રાજધાની
બ્રાઝિલબ્રાઝિલિયા
ચીલીસાન્ટિયાગો
આર્જેન્ટિનાબુએનોસ એરિસ
ઉરુગ્વેમોન્ટેવિદેઓ
પેરુલીમા

યુરોપ ખંડના દેશ

દેશ રાજધાની
યુનાઈટેડ કિંગ્ડમલંડન
ઈટલીરોમ
સ્પેનમેડ્રીડ
ફ્રાન્સપેરિસ
જર્મનીબર્લિન
ઓસ્ટ્રિયાવિયેના
હંગરીબુડાપેસ્ટ
ફિલલેન્ડહેલસિન્કી
ડેન્માર્કકોપરહેગન
નૉર્વેઓસ્લો
ગ્રીસએથેન્સ
રોમાનિયાસ્કોપ્યે
યુક્રેનફીયેફ
વેટિકન સિટીવેટિકન સિટી

ઓસ્ટ્રેલિશિયા ખંડ ના દેશ

દેશ રાજધાની
ઓસ્ટ્રેલીયાકેનબરા
ન્યુઝીલેંડવેલિંગ્ટન
પાપુઆ ન્યુ ગિનીપાર્ટ મોર્ઝબી
ફિજીસુવા

Read more

👉 ભારતના રાજયો અને તેના પાટનગર
👉 ગુજરાતનાં વિવિધ શહેરોના પ્રાચીન નામ
👉 વિજ્ઞાનની સદીસ રાશિઓ

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment