Dada saheb phalke award 2022 in gujarati : તાજેતરમાં મુંબઈ ખાતે 20 ફેબ્રુઆરીના રોજ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2022 યોજાયો હતો. જેમાં બૉલીવુડ અને ટી.વીના ઘણા બધા સ્ટાર્સને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2022 આપવામાં આવ્યો હતો. જેના વિજેતાની યાદી નીચે આપેલ છે.
દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા 2022
1). ફિલ્મ ઓફ ધ યર: પુષ્પા
2). બેસ્ટ એક્ટર : રણવીર સિંહ (83)
3). બેસ્ટ એક્ટ્રેસ : ક્રુતિ સેનન (મીમી)
4). બેસ્ટ ફિલ્મ : શેરશાહ
5). ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારું યોગદાન : આશા પારેખ
6). બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફીચર : અધર રાઉન્ડ
7). બેસ્ટ ડિરેકટર : કેન ઘોષ (સ્ટેસ્ટ ઓફ સીઝ : ટેમ્પલ અટેક)
8). બેસ્ટ સિનેમેટોગ્રાફર : જયક્રુષ્ણ ગુમ્મડી (હસીના દિલરુબા)
9). બેસ્ટ સપોટિંગ એકટર : સતિશ કૌશિક (કાગઝ)
10). બેસ્ટ સપોટિંગ એક્ટ્રેસ : લારા દત્તા (બેલ બોટમ)
11). બેસ્ટ એકટર નેગેટિવ રોલ : આયુષ શર્મા (અંતિમ: ધ ફાઇનલ ટુથ)
12). બેસ્ટ એકટર પીપલ ચોઈસ : રાધિકા મદન
13). બેસ્ટ એકટર ડેબ્યું : આહાન શેટ્ટી (તડપ)
14). બેસ્ટ વેબ સીરિઝ : કેન્ડી
15). બેસ્ટ એકટર સીરિઝ : મનોજ બાજપાઇ (ધ ફેમિલી મેન -2)
16). બેસ્ટ એક્ટ્રેસ વેબ સીરિઝ : રવિના ટંડન (આરણ્યક)
17). બેસ્ટ સિંગર મેન : વિશાળ મિશ્રા
18). બેસ્ટ સિંગર ફિમેલ : કનીકા કપૂર
19). બેસ્ટ શોર્ટ ફિલ્મ : પૌલી
20). બેસ્ટ ટીવી સિરિયલ : અનુપમા
21). બેસ્ટ એકટર TV સિરિયલ : શાહિર શેખ (કુછ રંગ પ્યાર કે ઐસે ભી)
દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિશે
>> આ પુરસ્કાર માહિતી અને પ્રસારણ મંત્રાલયના ડાયરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ દ્વારા નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવે છે.
>> આ એવોર્ડ ભારતીય સિનેમામાં આજીવન યોગદાન બદલ આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર ભારતીય ફિલ્મ જગતના પિતા તરીકે જાણીતા દાદા સાહેબ ફાળકેની યાદમાં આપવામાં આવે છે.
>> દાદા સાહેબ ફાળકેએ ભારતની પ્રથમ ફિલ્મ રાજા હરિચંદ્રનું દિગ્દર્શન કર્યું હતું.
Read more