Join our WhatsApp group : click here

દાહોદ જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Dahod jilla na gk question : અહીં દાહોદ જિલ્લા સંબધિત જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે.

Dahod jilla na gk question

1). દાહોદના પ્રાચીન નામ જણાવો ? : દધીપૂરાનગર અને દધીપત્ર

2). દાહોદ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : આઠ (દાહોદ, ફતેપુરા, દેવગઢબારિયા, ગરબાડા, લીમખેડા, ધાનપુર, ઝાલોદ, સંજેલી)

3). સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો ગુજરાતનો જિલ્લો ? : દાહોદ

4). ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી પ્રજા કયા જિલ્લામાં છે ? : દાહોદ

5). દાહોદ જિલ્લાની સરહદ ઉત્તરે કોને સ્પર્શે છે ? : મહીસાગર જિલ્લો અને રાજસ્થાન રાજય

6). દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ રાજય સાથે કઈ દિશામાં સરહદ ધરાવે છે ? : પૂર્વમાં

7). દાહોદ જિલ્લાની દક્ષિણમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : છોટા ઉદેપુર

8). દાહોદ જિલ્લાની પશ્ચિમમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : પંચમહાલ જિલ્લાની

9). ગુજરાતમાં મકાઇના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને જિલ્લો ? : દાહોદ જિલ્લામાં

10). દાહોદ જિલ્લામાં કયા મુઘલ બાદશાહનો જન્મ થયો હતો ? : ઔરંગઝેબનો

11). ગુજરાત સરકાર દર વર્ષે “ગ્રામીણ ઓલમ્પિક” નું આયોજન કયા કરે છે ? : દાહોદમાં

12). દાહોદમાં કયો ડુંગર આવેલો છે ? : રતનમહાલ ડુંગર

13). ગ્રેફાઇટ ખનીજ દાહોદમાં ક્યાથી મળી આવે છે ? : દેવગઢબારિયા માંથી

14). કારતક સુદ એકમના દિવસે ગાય ગૌહાટીનો મેળો કયા ભરાય છે ? : ગરબાડા (જિલ્લો : દાહોદ)

15). આમલી અગિયારસનો મેળો કયા ભરાય છે ? : દાહોદ

16). ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે ? : જેસવાડા (જિલ્લો : દાહોદ)

17). ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા થાય છે ? : ગરબાડા (દાહોદ જિલ્લો)

18). રતનમહાલ રીંછ અભયારણ્ય કયા આવેલું છે ? : લીમખેડા (જિલ્લો : દાહોદ)

દાહોદ જિલ્લાની વિસ્તૃત માહિતી વાંચવા અહીં ક્લિક કરો 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!