Join our WhatsApp group : click here

ડાંગ જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Dang jilla na gk question : અહીં ડાંગ જિલ્લાના જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Dang jilla na gk question

1). ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? : આહવા

2). ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : ત્રણ (આહવા, સુબીર, વધઈ)

3). ડાંગ જિલ્લાની ઉત્તરે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : તાપી જિલ્લાની

4). ડાંગ જિલ્લાની પશ્ચિમે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : નવસારી જિલ્લાની

5). મહારાષ્ટ્ર રાજયની સીમા ડાંગ જિલ્લાને કઈ દિશામાં સ્પર્શે છે ? : પૂર્વ અને દક્ષિણ દિશાને

6). ગુજરાતનો સૌથી નાનો જિલ્લો (વિસ્તારની દૃષ્ટિએ) ? : ડાંગ

7). હોળી અને ધૂળેટીના તહેવારે ડાંગ જિલ્લામાં કયો ઉત્સવ ઉજવાય છે ? : ડાંગ દરબાર

8). ડાંગ જિલ્લામાં કયા સ્થળે લાકડા વહેરવાની સરકારી મિલો આવેલી છે ? : વધઈ ખાતે

9). ‘હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન’ કયા આવેલું છે ? : વધઈ (ડાંગ જિલ્લો)

10). ડાંગ જિલ્લામાં આવેલ ‘બોટનીકલ ગાર્ડન’માં વનસ્પતિ સંશોધન કેન્દ્ર છે, તે કયા આવેલું છે ? : વધઈ

11). ગુજરાતનું એકમાત્ર હવાખાવાનું સ્થળ કયું અને ક્યાં આવેલું છે ? : સાપુતારા (ડાંગ)

12). ડાંગ જિલ્લાનો સૌથી ઊંચો પર્વત કયો છે ? : સાપુતારા

13). ડાંગ જિલ્લામાં આવેલ સાપુતારાનો અર્થ શું થાય છે ? : સાપનો નિવાસ

14). ડાંગ જિલ્લામાં આવેલું ‘આદિવાસી સંગ્રહાલય’ કયા સ્થળે આવેલું છે ? : સાપુતારા  

15). બરડીપાડા અભયારણ્ય કયા આવેલું છે ? : સાપુતારા (ડાંગ જિલ્લો)

16). લોક ગાયક પુર્ણિમાબેન પકવાસાએ ડાંગ જિલ્લામાં કયું વિદ્યાલય વિકસાવ્યું હતું ? : ઋતંભરા વિશ્વ વિદ્યાલય’

17). ‘ઋતંભરા વિશ્વ વિદ્યાલય’ ડાંગ જિલ્લામાં કયા આવેલી છે ? : સાપુતારામાં

18). રામાયણમાં ડાંગ પ્રદેશને કયા નામે ઉલ્લેખ થયો હતાઓ ? : દંડકારણ્ય

19). ‘આદિવાસી રેડિયો સ્ટેશન’ કયા વર્ષમાં અને કયા સ્થળે સ્થપાયું હતું ? : વર્ષ 1994માં આહવા ખાતે સ્થપાયું હતું.

20). ગુજરાતમાં સૌથી વધારે ગીચ જંગલો કયા જિલ્લામાં આવેલા છે ? : ડાંગ જિલ્લામાં

21). ડાંગ જિલ્લામાં વહેતી નદીઓના નામ આપો ? : અંબિકા, પુર્ણા અને સર્પગંગા

22). ડાંગ જિલ્લાની અંબિકા નદી પર કયો ધોધ આવેલો છે ? : ગિરા ગોધ  

23). પુર્ણા અભ્યારણ કયા આવેલું છે ? : આહવા (ડાંગ)

24). પંપા સરોવર કયા જિલ્લામાં આવેલું છે ? : ડાંગ

ડાંગ જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!