Join our WhatsApp group : click here

વિશ્વના વિવિધ દેશો અને તેનુ ચલણ | Desh ane tena chalan

Desh ane tena chalan : : અહીં વિવિધ દેશોના નામ અને તેના ચલણ વિશે માહિતી આપવામાં આવી છે. આ આર્ટીકલમાં ફક્ત મહત્વપૂર્ણ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં એશિયા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલીયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડના દેશોને અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે.

દેશ અને ચલણ : Desh ane tena chalan

અહીં પૃથ્વી પરના તમામ ખંડો અને તેના મહત્વના દેશના નામ અને તેના ચલણ વિશેની યાદી આપવાના આવી છે.

એશિયા ખંડના દેશો

ક્રમ દેશ ચલણ
1ભારતરૂપિયો
2 નેપાળરૂપિયો
3ભૂતાનરૂપિયો અને ન્ગલત્રમ
4પાકિસ્તાનરૂપિયો
5શ્રીલંકારૂપિયો
6ચીનરેનમિનબી
7અફઘાનિસ્તાનઅફઘાની
8બાંગ્લાદેશટકા
9રશિયારૂબલ
10માલદીવરૂપિયો
11ઇન્ડોનેશિયારૂપિયાહા
12ઈરાનરિયાલ
13સાઉદી અરેબિયારિયાલ
14ઈરાકદીનાર
15મ્યાનમારકયાત
16કઝાકિસ્તાનતેંગસ
17ઈઝરાયેલન્યુ શેકલ
18જાપાનયેન
19UAEદીરહામ
20થાઈલેન્ડબાહટ
21તુર્કીલીરા
22વિયેતનામડોંગ
23યમનરિયાલ
24કતારરિયાલ
25ફિલિપાઈન્સપેસો
26મલેશિયારિંગિટ

આફ્રિકા ખંડના દેશો અને તેનું ચલણ

ક્રમ દેશ ચલણ
1 સેશેલ્ઝરૂપિયો
2મોરેશિયસરૂપિયો
3દક્ષિણ આફ્રિકારેન્ડ
4ઝીમ્બાબ્વેડોલર
5યુગાન્ડાશિલિંગ
6ધાનાસેદી
7ઈજિપ્તપાઉન્ડ
8સુદાનપાઉન્ડ
9અલ્જિરીયાદીનાર
10તાન્ઝાનિયાશિલિંગ
11મોરોક્કોદીરહામ
12સોમાલિયાશિલિંગ

ઉત્તર અમેરિકા ખંડના દેશો અને તેનું ચલણ

ક્રમ દેશ ચલણ
1USAડોલર
2કેનેડાડોલર
3મેક્સિકોપેસો
4ક્યુબાપૈસો
5પનામાબલબોઆ

દક્ષિણ અમેરિકા ખંડના દેશો અને તેના ચલણ

ક્રમ દેશ ચલણ
1બ્રાઝિલરિયાલ
2ઉરુગ્વેપેસો
3આર્જેન્ટિનાપેસો
4કોલમ્બિયાપેસો
5ચીલીપેસો
6વેનેઝુએલાબોલિવર

યુરોપ ખંડના દેશ અને તેના ચલણ

ક્રમ દેશ ચલણ
1ઈંગ્લેન્ડપાઉન્ડ
2આયર્લેંન્ડયુરો
3ઈટલીયુરો
4જર્મનીયુરો
5સ્પેનયુરો
6સ્વીડનક્રોના
7સ્વીટ્સઝરલેન્ડલીલાનજેની
8ફ્રાન્સયુરો
9બેલ્જિયમયુરો
10યુક્રેનહર્વેનિયા
11ઓસ્ટ્રિયાયુરો
12ગ્રીસયુરો
13ડેન્માર્કક્રોન
14નેધરલેન્ડયુરો
15નૉર્વેક્રોન
16પોર્ટુગલયુરો
17પૉલેન્ડઝલોટી
18ફીનલેન્ડયુરો
19મોનાકોયુરો
20રોમાનિયાલેઉ
21વેટિકન સિટી લીરા
22હંગેરીફોરિંટ
desh ane tena chalan

ઓસ્ટ્રેલીયા ખંડના દેશો અને તેના ચલણ

ક્રમ દેશ ચલણ
1ઓસ્ટ્રેલીયાડોલર
2ન્યૂઝીલેન્ડડોલર
3વેનુએતુવાતુ
4ફિજીડોલર
5પાપુઆ ન્યુ ગિનીકીના

Read more

👉 વિશ્વના પ્રસિદ્ધ દેશ અને તેની રાજધાની
👉 વિવિધ દેશોની સંસદના નામ
👉 વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!