નમસ્તે મિત્રો આજે આપણે ઈંગ્લેન્ડ, બ્રિટેન, ગ્રેટ બ્રિટેન અને યુ.કે વચ્ચેનો તફાવત વિષે વાત કરીશું. આપણા માંથી ઘણાબધા મિત્રોને આ ચાર નામમાં ઘણી વખત મુઝવણ થતી હોય છે, કે આ ચાર દેશો અલગ અલગ છે કે એક…
Table of Contents
Difference between England, Britain, Great britain, United kingdom
મિત્રો આ ચાર નામ ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ, નોર્થેન આયર્લેન્ડ જેવા દેશો ને મળીને બને છે તો સમજીએ કે કેવી રીતે બને છે…
ઈંગ્લેન્ડ
મિત્રો ઈંગ્લેન્ડ એક સ્વતંત્ર દેશ છે. જેની રાજધાની લંડન છે. જેને આપણે ઈંગ્લેન્ડ તરીકે જ ઓળખીએ છીએ.
બ્રિટેન
જ્યારે ઈંગ્લેન્ડ અને વેલ્સ તે બંને દેશો ભેગા થાય ત્યારે તે બ્રિટેન તરીકે ઓળખાય છે.
ગ્રેટ બ્રિટેન
જ્યારે ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડ એમ ત્રણેય દેશો મળે ત્યારે તે ગ્રેટ બ્રિટેન તરીકે ઓળખાય છે.
યુ.કે (યુનાઇટેડ કિંગડમ)
જ્યારે ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્થેન આયર્લેંડ એમ ચારેય દેશ ભેગા થાય ત્યારે તેને યુ.કે(યુનાઇટેડ કિંગડમ) તરીકે ઓળખવામાં આવે છે.
મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કમેંટ કરી જરૂર જણાવશો..