Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

ફેબ્રુઆરી મહિનાના વ્યક્તિ વિશેષ 2021

February Month Vyakti Vishesh : : UPSC, GPSC, PI, PSI/ASI, Dy. So, Bin-sachivalay, Talati, exam Police constable જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી..

ગુજરાત

8 ફેબ્રુઆરી : કનૈયાલાલ મુનશીનું નિધન

જન્મ : 30 ડિસેમ્બર 1887  

જન્મ સ્થળ : ભરુચ

પુરુનામ : કનૈયાલાલ માણેકલાલ મુનશી

ઉપનામ : ઘનશ્યામ, સપ્નદ્રષ્ટાંત, ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા

કનૈયાલાલ મુનશી સ્વતંત્ર સેનાની, બંધારણસભાના સભ્ય, સાહિત્યકાર અને કેન્દ્રિય મંત્રી હતા.

9 ફેબ્રુઆરી : બાબુભાઈ જે પટેલની જન્મ જયંતિ  

પુરુનામ : બાબુભાઈ જશભાઈ પટેલ

જન્મ : 9 ફેબ્રુઆરી 1911

જન્મ સ્થળ : નડિયાદ

મૃત્યુ : 9 ડિસેમ્બર 2009

બાબુ ભાઈ જે પટેલ સ્વતંત્રતા સેનાની અને ગુજરાતના મુખ્યમંત્રી હતા.

તેનો ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા.

તેમણે માતૃભાષામાં વહીવટ દાખલ કર્યો હતો.

14 ફેબ્રુઆરી : સોમલાલ શાહની જન્મ જયંતિ

જન્મ : 14 ફેબ્રુઆરી 1905

જન્મ સ્થળ : ભાવનગર

સોમલાલ શાહ ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર છે.

તેના પ્રસિદ્ધ ચિત્રોમાં ‘અગન’ પ્રથમ ચિત્ર હતું.

17 ફેબ્રુઆરી : ચીમનભાઈ પટેલનું નિધન

જન્મ : 3 જૂન 1939

જન્મ સ્થળ : સંખેડા

નિધન : 17 ફેબ્રુઆરી1994

 ઉપનામ : છોટે સરદાર

ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા.

તેઓ સૌથી નાની ઉંમરમાં મુખ્યમંત્રી બનનાર છે.

22 ફેબ્રુઆરી : લોક સાહિત્યકાર દુલા ભાયા કાગનું નિધન

જન્મ : 25 નવેમ્બર 1903

જન્મ સ્થળ : સોડવદર ગામ (સૌરાષ્ટ્ર)

નિધન : 22 ફેબ્રુઆરી 1977

કવિ-કથાકાર અને લોકગાયક દુલા કાગ લોકસાહિત્યના ક્ષેત્રે એક યુગનું સર્જન કરી ગયા.

લોકોમાં તેઓ “કાગ બાપુ” તરીકે લોકપ્રિય હતા.

22 ફેબ્રુઆરી : ઇન્દુલાલ યાજ્ઞિકની જન્મ જયંતિ

જન્મ : 22 ફેબ્રુઆરી 1892

જન્મ સ્થળ : નડિયાદ

નિધન : 7 જુલાઈ 1972 (અમદાવાદ)

પુરુનામ : ઇંદુલાલ કનૈયાલાલ યાજ્ઞિક

ઉપનામ : ઇન્દુચાચા

ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા હતા. તેઓ મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ હતા.

25 ફેબ્રુઆરી : રવિશંકર મહારાજની જન્મ જયંતિ  

જન્મ : 25 ફેબ્રુઆરી 1884

જન્મ સ્થળ : રઢુ ગામ (ખેડા)

નિધન : 1 જુલાઈ 1984

વતન : સરસવણી

મૂળનામ : રવિશંકર વ્યાસ

ઉપનામ : મૂકસેવક, સમાજ સેવક, બોરીનવાલા મહારાજ

રવિશંકર મહારાજ સમાજ સેવક અને સ્વતંત્રતા સેનાની હતા.

ગુજરાત રાજયનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે થયું હતું.

કવિ નર્મદ  

જન્મ :

જન્મ સ્થળ : સુરત

પૂરુંનામ : નર્મદશંકર લાભશંકર દવે

ઉપનામ : પ્રેમશૌર્ય, અર્વાચીન ગદ્ય-પદ્યનો પિતા, નવયુગનો પહરી, પ્રણવંતો પૂર્વજ, યુંગધર, નિર્ભય પત્રકાર

નર્મદ ગુજરાતી પ્રસિદ્ધ સાહિત્યકાર છે.

ભારત

1 ફેબ્રુઆરી : કલ્પના ચાવલાનું નિધન

જન્મ : 1 જુલાઈ 1961

નિધન : 1 ફેબ્રુઆરી 2003

જન્મ સ્થળ : કરનાલ

તેઓ પ્રથમ ભારતીય અવકાશ યાત્રી છે.

કલ્પના ચાવલા અમરિકાની NASA સાથે કાર્યરત હતા.

2003માં તેઓ કોલમ્બિયા અવકાશયાનમા અંતરિક્ષમાં ગયા હતા અને અવકાશયાન નાશ પામતા તેનું મૃત્યુ થયું.

6 ફેબ્રુઆરી : મોતીલાલ નેહરૂનું નિધન

જન્મ : 6 મે 1861

જન્મ સ્થળ : પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ)

મૃત્યુ : 6 ફેબ્રુઆરી 1931

પુસ્તક : The Voice of Freedom

મોતીલાલ નહેરુ પ્રખ્યાત વકીલ, અને સ્વતંત્રતા સેનાની હતા.

તેને 1923માં ચિતરંજન દાસ સાથે મળી સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી હતી.

6 ફેબ્રુઆરી : ખાન અબ્દુલ ગફાર ખાનની જન્મ જયંતિ

જન્મ : 6 ફેબ્રુઆરી 1890

મૃત્યુ : 20 જાન્યુઆરી 1988

ઉપનામ : સરહદના ગાંધી

પશ્ચિમોત્તર સીમાંતપ્રાંતના પ્રસિદ્ધ ગાંધીવાદી નેતા, બાદશાખાન’ તથા ‘સીમાંત ગાંધી’ ના નામથી પ્રસિદ્ધ.

12 ફેબ્રુઆરી : દયાનંદ સરસ્વતી સરસ્વતીની જન્મ જયંતિ

જન્મ : 12 ફેબ્રુઆરી 1824

જન્મ સ્થળ : ટંકારા (મોરબી જિલ્લો)

નિધન : 30 ઓક્ટોબર 1883

મૂળનામ : મૂળ શંકર

ઉપનામ : ભારતના માર્ટિન લ્યુથર

સૂત્ર : વેદો તરફ પાછા ફરો

દયાનંદ સરસ્વતીએ ઇ.સ 1875માં મુંબઇ ખાતે “આર્ય સમાજ”ની સ્થાપના કરી હતી, જેનું મુખપત્ર “સત્યાર્થપ્રકાશ” હતું.  

13 ફેબ્રુઆરી : સરોજિની નાયડુની જન્મ જયંતિ

જન્મ : 13 ફેબ્રુઆરી 1979

જન્મ સ્થળ : હૈદરાબાદ

મૃત્યુ : 2 માર્ચ 1949

ઉપનામ : બુલબુલ

સરોજિની નાયડુ સ્વતંત્રતા સેનાની, સાહિત્યકાર અને નાટ્યહતા.

તેઓ ભારતના પ્રથમ મહિલા ગવર્નર બન્યા હતા. (ઉત્તરપ્રદેશ રાજ્યના)

17 ફેબ્રુઆરી : વાસુદેવ બળવંત ફડકેનું નિધન

જન્મ : 4 નવેમ્બર 1845

નિધન : 17 ફેબ્રુઆરી 1883

પ્રતિજ્ઞા : દેશને ગુલામી માંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન નહીં લગાડું અને કેશકર્તન નહીં કરું.

વાસુદેવ બળવંત ફડકેએ ભારતમાં સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃતિઓની શરૂવાત કરી હતી.

27 ફેબ્રુઆરી : ચંદ્રશેખર આઝાદ શહિદ થયા

જન્મ : 23 જુલાઈ 1906

જન્મ સ્થળ : ભાવરા ગામ, જિલ્લો ઝાબુઆ (મધ્ય પ્રદેશ)

નિધન : 27 ફેબ્રુઆરી 1931

મૂળનામ : ચંદ્રશેખર તિવારી હતું.

પ્રતિજ્ઞા : હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં.

ચંદ્રશેખર આઝાદ ભારતના મહાન સ્વાતંત્ર સેનાની હતા.

February Month Vyakti Vishesh : : UPSC, GPSC, PI, PSI/ASI, Dy. So, Bin-sachivalay, Talati, exam Police constable

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

2 thoughts on “ફેબ્રુઆરી મહિનાના વ્યક્તિ વિશેષ 2021”

Leave a Comment