1). પ્રથમ ગુજરાતી નાટયલેખક – પ્રેમાનંદ ભટ્ટ (17મી સદી)
2). પ્રથમ ગુજરાતી મુદ્રાલય સ્થાપક – દુર્ગારામ મહેતા (1842)
3). પ્રથમ ગુજરાતી કવિ – દલપતરામ (1851)
4). પ્રથમ ગુજરાતી મિલ સ્થાપક – રણછોડલાલ રેંટિયાવાળા (અમદાવાદ-1860)
5). પ્રથમ ગુજરાતી નવલકથા કાર – નંદશંકર મહેતા (1873)
6). પ્રથમ ગુજરાતી કોશકાર – નર્મદ (1873)
7). પ્રથમ ગુજરાતી નટી – રાધા અને સોના (સુરત,1875)
8). પ્રથમ ગુજરાતી બ્રિટિશ સંસદના સભ્ય – દાદાભાઈ નવરોજી (1891)
9). પ્રથમ ગુજરાતી સ્ટેસ્ટ ક્રિકેટ ખેલાટી – જામ રણજીતસિંહ (1895)
10). પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક – વિધ્યાગૌરી નીલકંઠ અને શારદા મહેતા (અમદાવાદ- 1901)
11). પ્રથમ ગુજરાતી વડી ધારાસભાના અધ્યક્ષ – વિઠ્ઠલભાઈ પટેલ (1925)
12). પ્રથમ ગુજરાતી રાજયપાલ – ચંદુલાલ ત્રિવેદી (ઓરિસ્સાના, 1946)
13). પ્રથમ ગુજરાતી બંધારણસભાના અધ્યક્ષ – ગણેશ વાસુદેવ માવલંકર (1946)
14). પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન – સરદાર પટેલ (1946)
15). પ્રથમ ગુજરાતી સર્વોચ્ચ ન્યાયમૂર્તિ – હરિલાલ કણીયા
16). પ્રથમ ગુજરાતી લોકસભા અધ્યક્ષ – ગણેશ વાસુદેવ માવલંકર (1952)
17). પ્રથમ ગુજરાતી ભૂમિસેનાપતિ – રાજેન્દ્રસિંહજી (1953)
18). પ્રથમ ગુજરાતી મહિલા મંત્રી – ઇન્દુમતિબેન શેઠ (1962)
19). પ્રથમ ગુજરાતી જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર – ઉમાશંકર જોશી (1967)
20). પ્રથમ ગુજરાતી મહિલા વિમાની – રોશન પઠાણ (1974)
first Gujarati person : : we provide General knowledge for GPSC, PI, PSI/ASI, DY.so, Nayab mamlatdar, Talati, Clark, Police constable and All competitive exams.