Join our WhatsApp group : click here

Forest guard Mock test Number : 02

Forest guard Mock test : 02 – અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 02 અપેવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. Forest guard ની નિયમિત Mock test આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest guard
Test number: 02
Question: 25
Type: MCQ

Forest guard Mock test Number : 02

5698

Forest guard test : 02

Forest guard Mock test : 02

1 / 25

વિશ્વના કુલ વિસ્તારના લગભગ કેટલા વિસ્તાર જમીન છે?

2 / 25

વૃક્ષો બચાવવા “ખેજરાલી આંદોલન” કયા થયું હતું?

3 / 25

ભારતમાં દર વર્ષે ચોમાચું કયા રાજ્યમાં પ્રથમ શરૂ થાય છે?

4 / 25

નીચનામાંથી ભારતના પર્યાવરણને શું અસર કરે છે?

5 / 25

આંકડો એ વનસ્પતિનો કયો પ્રકાર છે?

6 / 25

જે જીવસૃષ્ટિ પર્યાવરણને અનુકૂળ નથી થઈ શકતી તે .................

7 / 25

ચાર અંકની મોટામાં મોટી સંખ્યા તથા પાંચ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય?

8 / 25

30 ટકાના 30 ટકા કેટલા થાય?

9 / 25

કચરાનું રૂપાંતર જીવનતત્વમાં કઈ રીતે થાય છે?

10 / 25

ગુજરાતમાં મેંગરુવ જંગલો મુખ્યત્વે કયા છે?

11 / 25

દક્ષિણ ભારતમાં મંદિરોના પ્રવેશદ્વાર ને શું કહે છે?

12 / 25

પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે?

13 / 25

વિરામ ચિન્હ ઓળખો : ( ‘ )

14 / 25

અવાજનું પ્રમાણ નીચેના ડેસીબલથી વધે તો માનવીના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરે છે...........

15 / 25

વિશ્વની પ્રથમ ‘સફેદ વાઘ સફારી’ નું લોકાર્પણ ભારતના ક રાજ્યમાં કરવામાં આવ્યું હતું?

16 / 25

પ્રદૂષકો હોય છે..............

17 / 25

જૈવ આવરણમાં રહેલા જીવનતત્વોને કેવા સ્વરૂપે જોવો અને વનસ્પતિઓ આહાર સ્વરૂપે લેતા હોય છે?

18 / 25

ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભ્યારણ્ય કયું છે?

19 / 25

કઠિયારો જંગલમાંથી લાકડા કાપી લાવે છે, “જંગલમાંથી” એ કયા પ્રકારની વિભક્તિ છે?

20 / 25

“કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન” ભારતમાં કયા આવેલ છે?

21 / 25

WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) ની સ્થાપના ક્યારે થઈ હતી?

22 / 25

કયું મંદિર “કાળા પેગોડા” ના નામે ઓળખાય છે?

23 / 25

B, D, G, I, L, N, ......?

24 / 25

બેકિંગ સોડા છે .............

25 / 25

ત્રણ છોકરાની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. તેમની હાલની ઉંમરનું પ્રમાણ 3:5:7 છે તો સૌથી નાના છોકરાની ઉંમર?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 62%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!