Join our WhatsApp group : click here

Forest guard Mock Test Number: 03

Forest guard Mock Test Number: 03 -અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 03 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત ટેસ્ટ નંબર આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest guard
Test number: 03
Question: 25
Type: Mcq

Forest guard Mock Test Number: 03

3986

Forest guard test : 03

Forest guard test : 03

1 / 25

આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત કયો છે?

2 / 25

નીચે પૈકી કઈ વનસ્પતિનું પર્ણ પંજાકાર સંયુક્ત પર્ણ છે?

3 / 25

મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી) કયા પ્રકારના વરસાદના ઉદાહરણ છે?

4 / 25

“જળઘોડો” એ કયા વર્ગનું પ્રાણી છે?

5 / 25

ગોળાની ત્રીજીયા બે ગણી કરતાં તેનું ધનફળ કેટલું થાય?

6 / 25

નીચે પૈકી કયું ઉત્પાદન પ્રાણીજ નથી?

7 / 25

‘ઉદગ્રીવ’ શબ્દનો સમાસ જણાવો.

8 / 25

કયા પ્રકારના જંગલોમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુચારણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે?

9 / 25

“પ્રત્યક્ષ” શબ્દની સંધિ છૂટી પાડો?

10 / 25

વિદ્યુતપ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે?

11 / 25

ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા પ્રકાશીત થતું સામયીક કયું છે?

12 / 25

“વિશ્વ જૈવ ઈંધણ દિવસ” ક્યારે ઉજવાય છે?

13 / 25

નીચે આપેલ પંક્તિનો છંદ ઓળખાવો? : ‘બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી’

14 / 25

21 વસ્તુની મુ.કિ 18 વસ્તુની વે.કિ જેટલી થાય તો કેટલા ટકા નફો કે ખોટ ગણાય?

15 / 25

ઓઝોન સ્તરની જાડાઈ કયા એકમમાં મપાય ?

16 / 25

હિમદીપડો કયા ક્ષેત્રમાં જોવા મળે છે?

17 / 25

નીચે પૈકી સીમાવાચક નિપાત શોધો?

18 / 25

કઈ રેસાને “કુત્રિમ રેશમ” તરીકે ઓળખવામાં આવે છે?

19 / 25

“વાઘ અને સિંહ” બંનેનું પ્રાકૃતિક નિવાસસ્થાન છે તેવા દેશનું નામ જણાવો?

20 / 25

પ્રણવ મુખર્જીએ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી?

21 / 25

એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે સૌપ્રથમ વાર સિંહ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી?

22 / 25

કઈ વનસ્પતિને છોલીને સૂકવીને તેમાંથી સૂંઠ તૈયાર થાય છે?

23 / 25

સૌથી લાંબા શીંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે?

24 / 25

“માતર” તાલુકો ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલો છે?

25 / 25

ગ્લોબલ ટાઈગર ફોરમ નામના આંતરરાષ્ટ્રીય મંચની ભારતમાં શરૂઆત ક્યાં વર્ષે થઈ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!