Join our whatsapp group : click here

Forest Guard Mock Test Number: 04

Forest Guard Mock Test Number: 04 -અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 04 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરિક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે જેથી તમને ઉપયોગી સાબિત થશે. Forest Guard ની નિયમિત Mock Test આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name:Forest Guard
Test number:04
Question:25
Type:MCQ

Forest Guard Mock Test Number: 04

728

Forest guard test : 04

Forest guard test : 04

1 / 25

કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે?

2 / 25

IUCN ની રેડડેટા બુકમાં નીચે પૈકી કઈ શ્રેણીમાં પ્રાણી, પક્ષી કે વનસ્પતિ સૌથી વધુ સુરક્ષિત હશે?

3 / 25

ગુજરાતમાં આવેલા ‘ગીર અભ્યારણ્ય’ ની સ્થાપના ક્યારે થઈ હતી?

4 / 25

રાજ્યસભાના સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે?

5 / 25

વિશ્વમાં તારા મંડળોની સંખ્યા કેટલી છે?

6 / 25

કયું પક્ષી ચાંચ ઉલ્ટી રાખીને ખાય છે?

7 / 25

14 મીટર, 35 મીટર અને 56 મીટર લંબાઈના વાંસ માંથી સમાન લંબાઇનો મોટામાં મોટી કેટલી લંબાઇનો ટુકડો કાપી શકાય?

8 / 25

ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી?

9 / 25

કઈ વનસ્પતિના લાકડા માંથી “તબલા” બનાવવામાં આવે છે?

10 / 25

પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયેલું હતું?

11 / 25

સમાનર્થી શબ્દ આપો : “મહિષ”

12 / 25

“દરિયાલાલ” નામની જાણીતી નવલકથાના લેખક?

13 / 25

ખરીફ પાકની લણણી ક્યારે થાય છે?

14 / 25

ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયો છે?

15 / 25

અજંતા ઇલોરાની ગુફાઓમાં કયા ધર્મના સ્થાપત્યો મળી આવેલા છે?

16 / 25

કસ્તુરી મુર્ગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન/ અભયારણ્યમાં જોવા મળે છે?

17 / 25

ગુજરાત રાજ્યમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે?

18 / 25

દૂધાળાં પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દુષીત થયેલ માંસ ખાવાથી કયું પક્ષી નામશેષ થવાના આરે છે?

19 / 25

નીચેનામાંથી કયા દેશનું ચલણ દીનાર નથી?

20 / 25

પ્રાણીઓના રહેઠાણ સંબધે વર્તણૂકના અભ્યાસને શું કહે છે?

21 / 25

સામાન્ય રીતે પ્રદૂષકોના કેટલા પ્રકાર છે?

22 / 25

મહાન નાગા મહિલા ગિંડાલ્યુને રાણીની પદવી કોણે આપી હતી?

23 / 25

વિશ્વમાં સર્વાધિક ખારાશવાળો સાગર કયો છે?

24 / 25

અર્જુન વૃક્ષની ઔષધીય ઉપયોગિતા શું છે?

25 / 25

સિંહણની આંખમાં અજબ પરીવર્તન ઝડપથી આવી રહ્યું હતું -ક્રિયા વિશેષણ શોધો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 50%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!