Join our WhatsApp group : click here

Forest guard Mock Test Number : 07 

Forest guard Mock Test Number: 07 -અહીં ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 07 આપવા આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest Guard
Test name: 07
Question: 25
Type: MCQ

Forest guard Mock Test Number: 07 

2160

Forest guard test : 07

Forest guard Test : 07

1 / 25

“નદીના ઘોડા” તરીકે કયું પ્રાણી ઓળખાય છે?

2 / 25

રોહિતભાઈ રૂ. 4 માં 5 પેન્સિલની ખરીદી કરે છે તથા રૂ. 5 માં 4 પેન્સિલનું વેચાણ કરે છે તો કેટલા ટકા નફો થશે?

3 / 25

AZ, CX, FU, ……………….

4 / 25

કેન્દ્રિય તમાકુ અનુસંધાન સંસ્થા ક્યાં આવેલી છે?

5 / 25

નર્મદા બચાવો આંદોલન સાથે નીચે પૈકી કયા વ્યક્તિ સંકળાયેલા નથી?

6 / 25

ભારતમાં વૃક્ષારોપણ માટે “સંકલ્પ પર્વ” દરમ્યાન ભારતના વડાપ્રધાન શ્રી નરેંદ્ર મોદીએ કયા પાંચ  વૃક્ષોને પ્રાધાન્ય આપવાનું જણાવ્યુ હતું?

7 / 25

ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર કયા સુધારા મુજબ કરવામાં આવી?

8 / 25

બરડી પાડા અભ્યારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલું છે?

9 / 25

વનસ્પતિમાં ફળ પકવવા માટે કયો અંત: સ્ત્રાવ જવાબદાર છે?

10 / 25

“નિવસનતંત્ર” શબ્દનો સૌપ્રથમ પ્રયોગ 1935માં કોના દ્વારા કરવામાં આવ્યો હતો?

11 / 25

“SAVE” કાર્યક્રમ કોના સંરક્ષણ માટે છે?

12 / 25

કોનો જન્મદિન 24 ઓગસ્ટ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવાય છે?

13 / 25

મહુડાના વૃક્ષના વાવેતર દવા માટે ગુજરાતમાં ક્યાં કરવામાં આવે છે?

14 / 25

શબ્દસમુહ માટે એક શબ્દ : સૂકા ઘાસના પુળાનું કડકલું

15 / 25

વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 અંતર્ગત ‘ઘોરાડ’ પક્ષીને કઈ અનુસૂચિમાં મૂકવામાં આવ્યું છે?

16 / 25

મધુપ્રેહ, તાવ, સાંધાના દુખાવામાં નીચે પૈકી ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે?

17 / 25

ભારતીય રિઝર્વ બેન્કના લોગોમાં કયા પ્રાણીનું ચિન્હ છે?

18 / 25

‘પડદો ખૂલ્યો પણ નાટક ભજવાયું નહીં’ -આ કયા પ્રકારનું વિધાન છે?

19 / 25

ઊડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે?

20 / 25

નીચે પૈકી કયો ગ્રીન હાઉસ ગેસ નથી?

21 / 25

સમાસ ઓળખાવો : ‘ભવસાગર’

22 / 25

મહર્ષિ પાણીનિનો મહાન ગ્રંથ કયો છે?

23 / 25

વિશ્વ વન્ય પ્રાણી સપ્તાહ કયા મહિનામાં ઉજવાય છે?

24 / 25

ગુજરાતમાં કઇ જગ્યાએ અણુવિદ્યુત મથક આવેલું છે?

25 / 25

વહીવટી હેતુસર ભારતના જંગલોના પાડેલા પ્રકારોમાં કયા એક પ્રકારનો સમાવેશ થતો નથી?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 51%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!