Join our WhatsApp group : click here

Forest guard Mock test Number: 13

Forest guard Mock test Number: 13 -અહીં ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 13 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. Forest guard ની નિયમિત Mock test આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest Guard
Test number: 13
Question: 25
Type: MCQ

Forest guard Mock test Number: 13

0%
1527

Forest guard test : 13

Forest guard test : 13

1 / 25

Category: Forest guard test : 13

તમાકુનો પાક ભારતમાં દાખલ કરનાર પ્રજા કઈ હતી?

2 / 25

Category: Forest guard test : 13

ગુજરાતમાં કેટલી જાતિના પાલતુ સસ્તન નોંધાયા છે?

3 / 25

Category: Forest guard test : 13

ગુજરાતની લીલોતરીમાં વધારો કરવા ‘નગર વંદન યોજના’ ક્યારથી અમલમાં મૂકવામાં આવી છે?

4 / 25

Category: Forest guard test : 13

નીચે પૈકી કયું પ્રાણી દાંત વગરનું છે?

5 / 25

Category: Forest guard test : 13

છંદ ઓળખાવો : ભૂલો ભલે બીજું બધુ માંબાપને ભૂલશો નહીં.

6 / 25

Category: Forest guard test : 13

કયો ખંડ “પેગ્વિન ભૂમિ” તરીકે ઓળખાય છે?

7 / 25

Category: Forest guard test : 13

કયા પ્રકૃતિપ્રેમી ‘વનેચર’ તરીકે ઓળખાય છે?

8 / 25

Category: Forest guard test : 13

કયા ભારતીય પર્યાવરણ વિદને ‘ભારતીય પારીસ્થિતિવિદ્યાના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે?

9 / 25

Category: Forest guard test : 13

સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે?

10 / 25

Category: Forest guard test : 13

અળસિયાનું વૈજ્ઞાનિક નામ શું છે?

11 / 25

Category: Forest guard test : 13

નીચે પૈકી કયો શબ્દ ‘રવાનુકારી’ નથી?

12 / 25

Category: Forest guard test : 13

‘મહીસાગર વન’ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે?

13 / 25

Category: Forest guard test : 13

ભારતના તહેવાર અને સંબધિત રાજ્ય પૈકી કઈ જોડ સાચી નથી?

14 / 25

Category: Forest guard test : 13

માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે?

15 / 25

Category: Forest guard test : 13

4, 10, 16, 22 ........... સમાંતર શ્રેણીનું 87મું પદ શોધો.

16 / 25

Category: Forest guard test : 13

રૂ. 56,000 નું કેટલા ટકા વ્યાજદરે 2 વર્ષનું વ્યાજ રૂ 280 થાય?

17 / 25

Category: Forest guard test : 13

સિંહ મોટે ભાગે કયા સમયે ગર્જના કરે છે?

18 / 25

Category: Forest guard test : 13

ભારતના નીચેના પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ શણ ઉત્પન્ન થાય છે?

19 / 25

Category: Forest guard test : 13

વાકયમાં ક્રિયા દર્શાવનાર અને વાકયના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય છે?

20 / 25

Category: Forest guard test : 13

હદયરોગની સારવારમાં નીચે પૈકી કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે?

21 / 25

Category: Forest guard test : 13

કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે?

22 / 25

Category: Forest guard test : 13

ગુંદર અને રેઝીન વનસ્પતિના........... દ્રવ્યો છે.

23 / 25

Category: Forest guard test : 13

ઇ.સ 1980માં જંગલ બચાવો આંદોલન ક્યાં થયું હતું?

24 / 25

Category: Forest guard test : 13

‘સીમા દર્શન’ માટે ગુજરાત રાજયનું કયું સ્થળ પસંદ કરવામાં આવેલું છે?

25 / 25

Category: Forest guard test : 13

સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 53%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!