Join our WhatsApp group : click here

Forest guard Mock Test Number: 14

Forest guard Mock Test Number: 14 -અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 14 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name : Forest guard
Test number: 14
Question:25
Type: MCQ

Forest guard Mock Test Number: 14

1353

Forest guard test : 14

Forest guard test : 14

1 / 25

કોઈ એક પરીક્ષાર્થીને પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. આ પરીક્ષામાં રમેશ 280 ગુણ મેળવે છે અને 17 ગુણથી નાપાસ થાય છે. તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હશે?

2 / 25

નર્મદાની ખીણ પ્રદેશમાં આવેલ કઈ ગુફાઓમાં આદિમાનવના વસવાટના પુરાવા મળે છે?

3 / 25

ભારતમાં કઈ બારસ ‘વાઘ બારસ’ તરીકે ઓળખાય છે?

4 / 25

ગુજરાત રાજયના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

5 / 25

ભારતમાં લગભગ કેટલી જાતના વૃક્ષો થાય છે?

6 / 25

વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 મુજબ ‘સાબર’ ને કઈ અનુસૂચિમાં મૂકવામાં આવ્યું છે?

7 / 25

પાણીના કિનારાની નજીક કાદવ-કીચડ ખૂંદનાર પક્ષીઓને શું કહે છે?

8 / 25

અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું?

9 / 25

વન્યજીવોનું રક્ષણ કરવું એ નાગરિકોની કઈ ફરજ કહેવાય?

10 / 25

નીચે પૈકી કયું પ્રાણી અવશ્રાવ્ય ધવ્નિ ઉત્પન કરે છે?

11 / 25

આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ‘ડુંગળી ચોર’નું બિરૂદ પ્રાપ્ત થયું હતું?

12 / 25

ગુજરાતમાં ઉકાઈ ડેમ કઈ નદી પર છે?

13 / 25

સમાનાર્થી શબ્દ આપો : ‘ટોણું’

14 / 25

બે સંખ્યાઓનો ગુ.સા.અ 4 છે. અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ કેટલો?

15 / 25

આવાં અંધારામાં તમારાથી કેવી રીતે અવાયું? -કેવા પ્રકારનું વાકય છે?

16 / 25

કઈ વનસ્પતિના ફળને ‘જીંડવા’ કહે છે?

17 / 25

ભારતની કઈ પ્રાચીન પ્રજાનો પીળો વર્ણ, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકાશની આંખો જેવો શારીરિક લક્ષણો ધરાવતી હતી.

18 / 25

‘સફેદ પીઠ ગીધ’ ગુજરાત રાજ્યમાં કયા જોવા મળે છે?

19 / 25

‘ચિત્રવિચિત્ર મેળો’ ગુજરાતમાં કયા યોજાય છે?

20 / 25

હાથીની વસ્તીગણતરી ભારતમાં દર કેટલા વર્ષે થાય છે?

21 / 25

નીચે પૈકી કયું પ્રાણી જીભ વડે પાણી પીવે છે?

22 / 25

સમુદ્રની સરેરાશ સપાટીએ વાતાવરણનું દબાણ કેટલા મિલિબાર હોય છે?

23 / 25

..........એ શુદ્ધ અપૂર્ણાક છે?

24 / 25

કાંપની જમીન શેના દ્વારા બને છે?

25 / 25

દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગી ક્રમ જણાવો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!