Join our WhatsApp group : click here

Forest Guard Mock Test Number: 15  

Forest Guard Mock Test Number: 15 -અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 15 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest Guard
Test number: 15
Question: 25
Type: MCQ

Forest Guard Mock Test Number: 15  

1445

Forest Guard test : 15

Forest Guard test : 15

1 / 25

આમળાનું વૈજ્ઞાનિક નામ શું છે?

2 / 25

કયા વૃક્ષને ડાળીઓ હોતી નથી?

3 / 25

પ્રાચીનકાળમાં ગુજરાતનો કયો પ્રદેશ ‘આનર્તક્ષેત્ર’ ના નામે ઓળખાતો હતો?

4 / 25

વિશ્વની કઈ સંસ્કૃતિ સૌથી પ્રાચીન ગણાય છે?

5 / 25

ડો. વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની અમદાવાદમાં સ્થાપના કયા વર્ષમાં કરી?

6 / 25

ગુજરાતમાં જંગલોનો સૌથી મોટો વિસ્તાર કયા પ્રદેશમાં આવેલો છે?

7 / 25

ગુજરાતનો કયો જિલ્લો યુક્રેલિપ્સ જિલ્લો ગણાય છે?

8 / 25

ગુજરાતમાં સિંચાઇ માટે પ્રાયોગિક ધોરણે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કયા સ્તરે શરૂ થયો છે?

9 / 25

ગુર્જરપતિ સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં સ્થળે થયો હતો?

10 / 25

નીચેનામાંથી કોણ ગુજરાતનાં મુખ્યપ્રધાન તરીકે નહોતા?

11 / 25

ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે?

12 / 25

રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

13 / 25

ગુજરાતની કઈ સંસ્થા વન સંરક્ષણની દિશામાં કામ કરે છે?

14 / 25

બે રેખા વચ્ચે ઘડિયાળના સમયમાં કેટલો તફાવત પડે છે?

15 / 25

વહીવટી હેતુસર જંગલોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે?

16 / 25

મંડળીઓના હિસાબોનું ઓડિટ કોના દ્વારા થાય છે?

17 / 25

શ્વેત ક્રાંતિ કાર્યક્રમ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે?

18 / 25

‘વનીલ ઇકો ડેન’ ટુરિઝમ સેન્ટર ક્યાં વિકસાવવામાં આવ્યું છે?

19 / 25

નીચેનામાંથી કયું ગાયક પક્ષી છે?

20 / 25

નીચેનામાંથી કયા રાજ્યમાં લિગ્નાઈટ કોલસાનો વિશાળ ભંડાર છે?

21 / 25

બચેન્દ્રિ પાલ કોણ છે?

22 / 25

સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝીયમ ક્યાં આવેલું છે?

23 / 25

કપાસનો શત્રુ નીચેનામાંથી કયો છે?

24 / 25

નીચેના મંદિરોમાંથી કયું શિવમંદિર છે?

25 / 25

ગુજરાતમાં લીલા પડવાસ માટે શ્રેષ્ઠ પાક કયો છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 53%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!