Forest Guard Mock Test Number: 16 -અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 16 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
Test name: | Forest Guard |
Test number: | 16 |
Question: | 25 |
Type: | MCQ |