Join our WhatsApp group : click here

Forest Guard Mock Test Number: 16

Forest Guard Mock Test Number: 16 -અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 16 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest Guard
Test number: 16
Question: 25
Type: MCQ

Forest Guard Mock Test Number: 16

1374

Forest guard test : 16

Forest guard test : 16

1 / 25

પાંચ જણાનાં કુટુંબની સરેરાશ આવક રૂપિયા 1000 છે. એક સભ્યની વાર્ષિક આવકમાં રૂપિયા 12000નો વધારો થાય છે. તો વધારા બાદ કુટુંબની દરેક સભ્યની માસિક સરેરાશ આવક કેટલી થશે?

2 / 25

ગામમાં પાદરામાંથી મોટી નદી નદી પસાર થતી હતી -વિભક્તિ દર્શાવો

3 / 25

હાઈડ્રોજન ભરેલો રબરનો ફુગ્ગો ઉપર જઈને ફૂટી જાય છે કારણ કે.........

4 / 25

ઝરવાણી ઇકો યુરિઝમ સ્થળ કયા વન વિભાગ અંતર્ગત આવે છે?

5 / 25

‘ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી’ -કાવ્યના કવિ કોણ છે?

6 / 25

આદિવાસીઓ ‘શિમગા’ ને કયા તહેવાર તરીકે ઉજવે છે?

7 / 25

નીચે આપેલા વનના પ્રકારો પૈકીના કયા પ્રકારના વન સૌથી વધુ પ્રજાતિય વૈવિધ્ય ધરાવે છે?

8 / 25

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની મુખ્ય બેઠક ક્યાં આવેલી છે?

9 / 25

ભારતમાં અંગ્રેજોએ બંધાવેલી સેલ્યુલર જેલ ક્યાં આવેલી છે?

10 / 25

વિશ્વમાં ‘વર્લ્ડ સાયન્સ ડે’ ક્યારે મનાવવામાં આવે છે?

11 / 25

કાર્બન મોનોકસાઈડ એક પ્રદૂષક છે, કારણ કે.......

12 / 25

બંધારણનાં આમુખમાં નીચેનામાંથી કયા ન્યાયની જોગવાઈ કરવામાં આવી છે?

13 / 25

ઔરંગા નદીનાં કિનારે વસેલું શહેર કયું છે?

14 / 25

સુપર સોનિક જેટ વિમાન દ્વારા ફેલાતું પ્રદૂષણ કયા વાયુનું સ્તર પાતળું કરે છે?

15 / 25

સૌરાષ્ટ્રમાં કપાસની ફેરબદલીનાં પાક તરીકે કયા પાકનું વાવેતર કરવામાં આવે છે?

16 / 25

‘પિપીલિકા’ શબ્દનો અર્થ જણાવો.

17 / 25

બલ્બમાં કયો વાયુ ભરવામાં આવે છે?

18 / 25

મોહેં-જો-દડો જેનો અર્થ મૃતકોની ટીલી થાય છે તે કઈ ભાષાનો શબ્દ છે?

19 / 25

નિવસનતંત્ર કઈ આંતરક્રિયાતંત્રનું બનેલું છે?

20 / 25

ખેજરી આંદોલનની આગેવાની કોના દ્વારા કરવામાં આવી હતી?

21 / 25

જે અલંકાર ફક્ત શબ્દને જ આકર્ષક કે ચમત્કૃતિભર્યો બનાવે તેને કયો અલંકાર કહેવાય છે?

22 / 25

કયું બંદર અષ્ટમૂડી સરોવર કાંઠે છે?

23 / 25

‘ફેલફિતુર’ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો.

24 / 25

હરીશ પાસે કેટલીક મરઘીઓ અને કેટલીક ગાયો છે. તેમના માથાની સંખ્યા 59 છે. પગની સંખ્યા 190 છે. તો તેની પાસે કેટલી ગાયો હશે?

25 / 25

16641 નું વર્ગમૂળ કેટલું થશે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 50%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!