Join our WhatsApp group : click here

Forest Guard Mock Test Number: 17

Forest Guard Mock Test Number: 17 -અહીં ફોરેસ્ટ ગાર્ડની ટેસ્ટ નંબર 17 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest guard
Test number: 17
Question: 25
Type: MCQ

Forest Guard Mock Test Number: 17

1345

Forest guard test : 17

Forest guard test : 17

1 / 25

Category: Forest guard test : 17

ગુજરાતી જમીનમાં પોટાશ અને ફોસ્ફ્રરસનું તત્વ વધારે હોવાથી શેના યુક્ત ખાતરનો ઉપયોગ વધારે થાય છે?

2 / 25

Category: Forest guard test : 17

નેશનલ પાર્ક અને સંબધિત રાજ્યની જોડી દર્શાવતી વિગતો કઈ જોડી યોગ્ય નથી?

3 / 25

Category: Forest guard test : 17

અત્યાર સુધી ભારતે ઓલમ્પિક રમતોત્સવમાં હોકીમાં કેટલા સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા છે?

4 / 25

Category: Forest guard test : 17

વિશ્વમાં ‘સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ’ ની પ્રતિમા ક્યાં આવેલી છે?

5 / 25

Category: Forest guard test : 17

ભારતમાં જહાજ બનાવવાનું મુખ્ય સ્થળ કયું છે?

6 / 25

Category: Forest guard test : 17

3000 થી વધુ ટાપુઓનો દેશ કયો છે?

7 / 25

Category: Forest guard test : 17

નદીમાં જ્યારે ગટરનું પાણી વિશાળ પ્રમાણમાં ઉમેરવામાં આવે ત્યારે તેની બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD)માં શું થશે?

8 / 25

Category: Forest guard test : 17

ચરકસંહિતામાં કેટલા પ્રકારની વનસ્પતિઓનું વર્ણન કરાયું છે?

9 / 25

Category: Forest guard test : 17

ચકાસર તળાવ ક્યાં આવેલું છે?

10 / 25

Category: Forest guard test : 17

નીચેનામાંથી કયા વર્ષને વિશ્વ વનવર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે?

11 / 25

Category: Forest guard test : 17

‘વિશ્વ કેન્સર દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે?

12 / 25

Category: Forest guard test : 17

વિરોધી શબ્દ આપો : ‘ખોફ’

13 / 25

Category: Forest guard test : 17

ઇ.સ. 1972માં પર્યાવરણ બચાવવા માટે સ્વીડનના પાટનગર ............... ખાતે બેઠક મળી હતી.

14 / 25

Category: Forest guard test : 17

બે સંખ્યાઓનો ગુણાકાર 1000 છે અને તેમનો લ.સા.અ. 250 છે. તો  સંખ્યાઓનો ગુ.સા.અ. શોધો.

15 / 25

Category: Forest guard test : 17

ભારતીય રેલવેની જાહેરાત મુજબ ભારતીય રેલવે કયા વર્ષ સુધીમાં નેટ ઝીરો કાર્બન ઓમિશન પ્રાપ્ત કરી લેશે?

16 / 25

Category: Forest guard test : 17

વન પંડિત પુરસ્કાર કયા રાજયની સરકાર દ્વારા વૃક્ષ ઉછેરથી પર્યાવરણની જાળવણીના ક્ષેત્રે કરેલ ઉલ્લેખનીય કામગીરી માટે કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે છે?

17 / 25

Category: Forest guard test : 17

પાકને સૌથી વધુ નુકશાન કરનારું કીટક કયું છે?

18 / 25

Category: Forest guard test : 17

નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો.

19 / 25

Category: Forest guard test : 17

લંડન ઈન્ડિયા કમિટીની સ્થાપના કોણે કરી હતી?

20 / 25

Category: Forest guard test : 17

675ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણઘન બને?

21 / 25

Category: Forest guard test : 17

“ખુલ્લી તલવારોથી પટ્ટાબાજી ખેલતા બે મોટિયારાં દ્વંદ્વયુદ્ધ માટે એકબીજાને પડકારે” અ દ્રશ્ય કયા નૃત્યમાં જોવા મળે છે?

22 / 25

Category: Forest guard test : 17

પૃથ્વી પર કયો દેશ વધુમાં વધુ કાર્બન ડાયોકસાઈડ વાતાવરણમાં છોડે છે?

23 / 25

Category: Forest guard test : 17

બટાટા કયા પ્રકારનું પ્રકાંડ છે?

24 / 25

Category: Forest guard test : 17

ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં રાષ્ટ્રીય બામ્બુ મિશની શરૂઆત કરવામાં આવી હતી?

25 / 25

Category: Forest guard test : 17

ગુજરાતમાં કઈ જગ્યાએ ઘેટાં ઉછેર કેન્દ્ર આવેલું છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!