Join our WhatsApp group : click here

Forest guard Mock Test Number: 18

Forest guard Mock Test Number: 18 -અહીં ફોરેસ્ટ ગાર્ડની ટેસ્ટ નંબર 18 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest Guard
Quiz number: 18
Question: 25
Type: MCQ

Forest guard Mock Test Number: 18

1198

Forest guard test : 18

Forest guard test : 18

1 / 25

પૃથ્વીનું કયું સ્તર ભૂકંપ માટે જવાબદાર હોય છે?

2 / 25

આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા અંગે કયું વિધાન ખોટું છે?

3 / 25

બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતી જોગવાઈ કરવામાં આવી છે?

4 / 25

નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યાજસ્તૃતિ અલંકારનું છે?

5 / 25

સૌથી વધુ ભેંસ ગુજરાતનાં કયા જિલ્લામાં જોવા મળે છે?

6 / 25

ચોપાઈ છંદની પંક્તિઓ વિકલ્પ ઓળખાવો.

7 / 25

સૂર્યની પ્રદક્ષિણા દરમિયાન કયા મહિનામાં પૃથ્વી સુર્યથી વધુ દૂર હોય છે?

8 / 25

નીચેનામાંથી યોગ્ય આહાર શૃંગલા પસંદ કરો......

9 / 25

જલઝીલણી એકાદશીનો ઉત્સવ કયા પ્રદેશમાં ઉત્સાહ સાથે ઉજવાય છે?

10 / 25

માણસોમાં ‘ફ્લોરોસીસ’ નામનો થતો રોગ પાણીમાં નીચેના કયા તત્વ વધારે પ્રમાણને કારણે સંભવી શકે?

11 / 25

પ્રકાશ અને પોષકતત્વો માટેની સ્પર્ધાનીચેનામાંથી શેમાં સૌથી વધારે હોય છે?

12 / 25

કયો પદાર્થ વિટામિન A નો મુખ્યસ્ત્રોત નથી?

13 / 25

એક વેપારી પોતાની વસ્તુ પર કિંમત એ રીતે અંકિત કરે છે કે 15% કમિશન આપવા છતાં 20% નફો કમાય છે તે વસ્તુ 170માં ખરીદેલી છે તો કિંમત કેટલી હશે?

14 / 25

ભારતમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરીવર્તન મંત્રાલયની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી?

15 / 25

વડોદરામાં આવેલ વનસ્પતિ સંગ્રહાલયનું નામ જણાવો.

16 / 25

‘લોંગ વોક ટુ ફ્રીડમ’ કોની આત્મકથા છે?

17 / 25

નીચેનામાંથી કયું યુગ્મ ખોટું જોડાયેલૂ છે?

18 / 25

નીચેનામાંથી કયા જંગલોને ‘પ્રકૃતિના ફેફસાં’ કહેવામા આવે છે?

19 / 25

Ctrl, Shift અને Alt કી ને કેવી કી કહે કહે છે?

20 / 25

પર્યાવરણ અભ્યાસ માટે સમર્પિત યુનિવર્સિટી ધરાવતું પ્રથમ રાજય કયું બનશે?

21 / 25

એક લિટર મિનરલ વોટરના ભાવમાં રૂપિયા 2 વધારો થાય તો રૂપિયા 360માં પહેલા કરતાં 2 લિટર પાણી ઓછું મળે તો મિનરલ વોટરનો અગાઉનો (મૂળ) ભાવ શોધો.

22 / 25

એક બેટ્સમેનનો પ્રથમ 6 મેચમાં સરેરાશ સ્કોર 20 રન છે. બીજીથી સાતમી મેચમાં તેનો સરેરાશ સ્કોર 21 રન છે. જો પહેલી અને સાતમી મેચમાં તેનો સ્કોર કુલ 30 રન હોય, તો સાતમી મેચમાં તેનો સ્કોર કેટલો હશે?

23 / 25

ટ્રોપેક્સ શું છે?

24 / 25

કયો અધિનિયમ સીમાંત અને આદિવાસી સમુદાયોના જંગલની જમીનો પરના અધિકારોને માન્યતા આપવાનો પ્રયાસ કરે છે?

25 / 25

કયું સમાનર્થી જોડકું ખોટું છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!