Join our WhatsApp group : click here

ગાંધીનગર જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Gandhinagar jilla na gk question : અહીં ગાંધીનગર જિલ્લાના જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Gandhinagar jilla na gk question

1). ગાંધીનગર જિલ્લાની રચના ક્યારે કરવામાં આવી હતી ? : 1 ડિબેમ્બર 1964

2). ગાંધીનગર જિલ્લાની રચના કયા બે જિલ્લામાંથી થી હતી ? : મહેસાણા અને અમદાવાદ

3). ગાંધીનગરની ઉત્તરે કયા બે જિલ્લાની સરહદ આવેલી છે ? : સાબરકાંઠા અને મહેસાણા

4). ગાંધીનગરની પૂર્વ દિશાને સ્પર્શતા જિલ્લાની સરહદ ? : અરવલ્લી અને ખેડા

5). ગાંધીનગરના દક્ષિણમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : અમદાવાદ

6). ગાંધીનગરની પશ્ચિમ દિશામાં ક્યાં જિલ્લાની સરહદ આવેલી છે ? : મહેસાણા

7). ગાંધીનગરનું ખાતમૂર્હુત કઈ જગ્યાએથી કરવામાં આવ્યું ? : ગુજરાત વિદ્યુત બોર્ડના પાવર હાઉસ ખાતે ગેસ્ટ ગેસ્ટ હાઉસની પ્રથમ ઈંટ મૂકી 

8). ગાંધીનગરનું આયોજન કોના નેતૃત્વમાં તૈયાર થયું હતું ? : ચંદીગઢના ‘લા કર્બુઝિયર’

9). ગાંધીનગર કઈ નદીના કિનારે આવેલું છે ? : સાબરમતી

10). ગાંધીનગરમાં કઈ વાવ આવેલી છે ? : અડાલજની વાવ

11). અડાલજની વાવ કોને બંધાવી હતી ? : રાણી રુડીબાઈએ (તેના પતિ વીરસિંહ વાઘેલાની યાદમાં)

12). ગાંધીનગરમાં આવેલું અડાલજનું પ્રાચીન નામ ? : ગઢ પાટણ

13). ગુજરાતમાં મહાત્મા મંદિર કયા આવેલું છે ? : ગાંધીનગર

14). ગાંધીનગર વાસણમાં કયા મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે ? : વૈજનાથ મહાદેવનું

15). ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે ? : ગાંધીનગર

16). પાશ્વનાથ અને પદમાવતી દેવીનું જૈન દેરાસર ગાંધીનગર જિલ્લામાં ક્યાં આવેલું છે ? : સેરિશા

17). ગાંધીનગરના કયા મંદિરનો સુખડીનો પ્રસાદ જાણીતો છે ? :  ઘંટાકર્ણ મહાવીરના દેરાસરનો

18). ફ્રૂટ રિસર્ચ સ્ટેશન ગાંધીનગરમાં કયા આવેલું છે ? : દહેગામ

19). ગાંધીનગરમાં આવેલું જૈનધર્મનું પ્રસિદ્ધ તીર્થધામ કયું છે ? : મહુડી

20). મહુડીનું પ્રાચીન નામ ? : મધુપુરી  

21). મહુડી પાસે ખડત ગામમાં કયા મંદિરના અવશેષો મળ્યા છે ? : કોટર્યક સૂર્યમંદિર

22). 13મી સદીમાં રાજા પેથાસિંહે વસાવેલું નગર ? : પેથાપુર

23). ગાંધીનગર જિલ્લામાં આવેલ દહેગામનું કઈ વસ્તુ વખણાય છે ? : ધારિયા

24). કયા વિસ્તારના મરચાં વખણાય છે ? : શેરથા (ગાંધીનગર જિલ્લો)

25). ગાંધીનગરમાં આવેલી ડેરી ? : મધર ડેરી

26). ગુલાબ ઉદ્યાન, સરિતા ઉદ્યાન, ઈન્ફોસિટી અને હરણ ઉદ્યાન કયા આવેલા છે ? : ગાંધીનગર

27). ગાંધીનગરમાં દર વર્ષે ઉજવાતા વસંતોત્સવનું આયોજન કયા મહિનામાં થાય છે ? : ફેબ્રુઆરી

28). ‘શ્રીમહાવીર જૈન આરાધના કેન્દ્ર’ ગ્રંથાલય કયા આવેલું છે ? : કોબા (ગાંધીનગર)  

29). ગાંધીનગર સેકટર 10માં કયું સંકૂલ આવેલું છે ? : ભવ્ય સચિવાલય

30). કુદરતીગેસ અને ખનીજ તેલ ગાંધીનગર જિલ્લાના કયા વિસ્તારમાંથી મળી આવે છે ? : ઇન્દ્રોડા અને પાનસર

31). ગાંધીનગરમાં ‘ઔદ્યોગિક વસાહત’ સ્થાપવામાં આવી છે, તે કયા ઉદ્યાગના વિકાસ માટે સ્થાપવામાં આવી છે ? : ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ

32). કયા વર્ષમાં ગુજરાત વિધાનસભાને અમદાવાદના મધ્યસ્થ ગ્રંથાલયથી ગાંધીનગર ખસેડવામાં આવી ? : 11 ફેબ્રુઆરી 1971

33). ગુજરાત વિધાનસભા ગાંધીનગરમાં કયા સેકટરમાં આવેલી છે ? : સેકટર 17

34). રસાયણિક ખાતર બનાવતી કંપની IFFCO કયા આવેલી છે ? : કાલોલ (ગાંધીનગર જિલ્લો)

35). પલ્લીનો મેળો કયા ભરાય છે ? : રૂપાલ ખાતે (આસો સુદ પૂનમે)

36). વર્ષ 1990માં ગાંધીનગરને કયો એવોર્ડ મળ્યો હતો ? : ‘ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ’

37). ગાંધીનગરમાં આવેલી યુનિવર્સિટીઓ ? : ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગુજરાત કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી, સ્વંર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી

ગાંધીનગર જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!