Join our WhatsApp group : click here

સામાન્ય વિજ્ઞાન ક્વિઝ નંબર : 07

અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 07 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની નિયમિત ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: General science
Quiz number:07
Question: 25
Quiz type: Mcq

General Science Quiz : 07

2757

General science Quiz : 07

સામાન્ય વિજ્ઞાન ક્વિઝ : 07

1 / 25

Category: General science Quiz : 07

બેયર પદ્ધતિમાં સોડિયમ હાઈડ્રોકસાઈડનું કેટલા ટકા સાંદ્ર દ્રાવણમાં વાપરવામાં આવે છે ?

2 / 25

Category: General science Quiz : 07

ચપ્પા વડે સહેલાઈથી કાપી શકાતી નથી તેવી ધાતુ કઈ છે ?

3 / 25

Category: General science Quiz : 07

એક મકાનમાં 100W, 60W અને 40W ના ત્રણ બલ્બ 25 કલાક વપરાય તો કેટલા યુનિટ વિદ્યુત ઉર્જા વપરાય છે ?

4 / 25

Category: General science Quiz : 07

મનુષ્યના હદયમાં ત્રિદલ વાલ્વનું સ્થાન ક્યાં જોવા મળે છે ?

5 / 25

Category: General science Quiz : 07

એમોનિયાનું જલીય દ્રાવણ શાના તરીકે વર્તે છે ?

6 / 25

Category: General science Quiz : 07

વિટામિન ‘A’ ની ઉણપથી કયો રોગ થાય છે ?

7 / 25

Category: General science Quiz : 07

નીચેનામાંથી આર્યનની ખનીજ કઈ છે ?

8 / 25

Category: General science Quiz : 07

નીચે દર્શાવેલ વિકલ્પ પૈકી કયું/કયા ડામરમાંથી બને છે ?

9 / 25

Category: General science Quiz : 07

વનસ્પતિ કયા અંગો દ્વારા પાણીને વરાળ સ્વરૂપે ગુમાવે છે ?

10 / 25

Category: General science Quiz : 07

આલ્બ્યુમીન શું છે ?

11 / 25

Category: General science Quiz : 07

દાંતનું બહારનું પડ શાનું બનેલું છે ?

12 / 25

Category: General science Quiz : 07

વનસ્પતિ નકામા પદાર્થોનો સંગ્રહ શામાં કરે છે ?

13 / 25

Category: General science Quiz : 07

દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે પરિમણતી પ્રણાલીને શું કહે છે ?

14 / 25

Category: General science Quiz : 07

સંતૃપ્ત હાઈડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય કયો છે ?

15 / 25

Category: General science Quiz : 07

નીચેનામાંથી કયો વિકલ્પ ‘પાવર’ નો એક્મ નથી ?

16 / 25

Category: General science Quiz : 07

બહિર્ગોળ અરિસાની સામે વસ્તુને વક્રતાત્રિજ્યા જેટલા અંતરે મૂકવામાં આવે તો પ્રતિબંબ કયા મળે છે ?

17 / 25

Category: General science Quiz : 07

અધાતુઓ કોની સાથે પ્રક્રિયા કરી એસિડિક ઓકસાઈડ બનાવે છે ?

18 / 25

Category: General science Quiz : 07

તત્વના પરમાણુ કેન્દ્રમાં રહેલા કણો વચ્ચે કેટલા પ્રકારના બળ પ્રવતે છે ?

19 / 25

Category: General science Quiz : 07

કઈ પદ્ધતિથી એમોનિયા વાયુ માટે નાઈટ્રિક એસિડ મેળવવામાં આવે છે ?

20 / 25

Category: General science Quiz : 07

સજીવોમાં જોવા માટે સામ્યતા અને ભિન્નતાનો આધાર કયો છે ?

21 / 25

Category: General science Quiz : 07

રુધિર જુથના શોધક કોણ હતા ?

22 / 25

Category: General science Quiz : 07

પ્રાણીઓમાં વિવિધ પદાર્થોના વહન સાથે સંકળાયેલા તંત્રને શું કહે છે ?

23 / 25

Category: General science Quiz : 07

તારાઓનું ટમતમતું દેખાવા માટે નીચેનામાંથી કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ?

24 / 25

Category: General science Quiz : 07

મનુષ્યના હદયમાં કેટલા ખંડો આવેલા છે ?

25 / 25

Category: General science Quiz : 07

નીચેના પૈકી જલવાયુના ઉત્પાદનમાં કયો પદાર્થ વપરાય છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!