Join our whatsapp group : click here

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર : 09

અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 09 આપવામા આવી છે. જેમાં 25 પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject:General science
Quiz number:09
Question:25
Quiz type:Mcq

General science Quiz : 09

/25
2168

General science Quiz : 09

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ : 09

1 / 25

Category: General science Quiz : 09

પુખ્ત મનુષ્યનાં નાના આંતરડાની લંબાઇ લગભગ .......... છે.

2 / 25

Category: General science Quiz : 09

નીચેનામાંથી કયા પદાર્થનું જૈવિક વિઘટન થતું નથી ?

3 / 25

Category: General science Quiz : 09

મધ્યમગજના ભાગને શું કહેવાય છે ?

4 / 25

Category: General science Quiz : 09

આપણો સૂર્ય આકાશ ગંગાનાં કેન્દ્રથી આશરે કેટલો દૂર છે ?

5 / 25

Category: General science Quiz : 09

અંડકોષમાં રંગસૂત્રો કેટલા હોય છે ?

6 / 25

Category: General science Quiz : 09

જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે ?

7 / 25

Category: General science Quiz : 09

વસ્તુ પર બળનો પ્રભાવ .......... પર નિર્ભર હોય છે ?

8 / 25

Category: General science Quiz : 09

મધમાખીનાં વિષમાં કયો પદાર્થ હોય છે ?

9 / 25

Category: General science Quiz : 09

દિવેટવાળા સ્ટવનાં કેરોસીન નીચેનામાંથી પ્રવાહીનાં કયા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે ?

10 / 25

Category: General science Quiz : 09

ભારતમાં સૌ પ્રથમ વખત 1962માં સ્પેસ રિસર્ચ (Space Research) ની સ્થાપના કયા નામથી કરવામાં આવી હતી ?

11 / 25

Category: General science Quiz : 09

લસિકાવાહિનીઓ શામાં અંત પામે છે ?

12 / 25

Category: General science Quiz : 09

શરીરમાં રકતકણો કયા બને છે ?

13 / 25

Category: General science Quiz : 09

પાયરોમીટર શું માપવા માટે વપરાય છે ?

14 / 25

Category: General science Quiz : 09

વોલ્ટાના કોષમાં કઈ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે ?

15 / 25

Category: General science Quiz : 09

દાંતનું બહારનું પડ............નું બનેલું છે ?

16 / 25

Category: General science Quiz : 09

કયો સ્ત્રાવ અગ્ર પિટયુટરી ગ્રંથિનો નથી ?

17 / 25

Category: General science Quiz : 09

સમતલ અરીસાની કેન્દ્ર લંબાઇ કેટલી હોય છે ?

18 / 25

Category: General science Quiz : 09

શરીર સંરક્ષણ માટે જવાબદાર સૌ પ્રથમ રક્ત કોષ ક્યો ?

19 / 25

Category: General science Quiz : 09

પાવરનો S.I. યુનિટ જણાવો.

20 / 25

Category: General science Quiz : 09

ન્યૂટ્રોનના શોધકનું નામ જણાવો.

21 / 25

Category: General science Quiz : 09

નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દીવાલ ધરાવે તેને શું કહે છે ?

22 / 25

Category: 02 march 2022

આમાંથી કયો વાયુ હવામાનની ગરમી વધારતી “ ગ્રીન હાઉસ અસર” કરતો નથી ?

23 / 25

Category: General science Quiz : 09

કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે ?

24 / 25

Category: General science Quiz : 09

સલ્ફરની ઇલેક્ટ્રોનિય રચના કઈ છે ?

25 / 25

Category: General science Quiz : 09

લાલ ગરમ ભટ્ટીનું તાપમાન માપવા માટે કયું સૌથી યોગ્ય સાધન છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!