Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર : 13

અહીં સામાન્ય વિજ્ઞાન વિષયની ક્વિઝ નંબર 13 આપવામાં આવી છે. જેમાં 30 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: General Science
Quiz number: 13
Question: 25
Type: Mcq

General Science Quiz: 13

500

General science Quiz : 13

General science Quiz : 13

1 / 29

Category: General science Quiz : 13

ફિશર-ટ્રોપ્સ-પદ્ધતિથી શું બનાવવામાં આવે છે ?

2 / 29

Category: General science Quiz : 13

વનસ્પતિમાં કાચા પદાર્થોના સરળતાથી પ્રસારણ માટે શું જરૂરી છે ?

3 / 29

Category: General science Quiz : 13

કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ?

4 / 29

Category: General science Quiz : 13

5% પાણી ધરાવતા ઇથેનોલના દ્વાવણને શું કહેવામા આવે છે ?

5 / 29

Category: General science Quiz : 13

પ્રોપેનોનનો ઉપયોગ નીચેનામાંથી કયો છે ?

6 / 29

Category: General science Quiz : 13

મિથાઈલ ઇથેનોએટમાં નીચેનામાંથી કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે ?

7 / 29

Category: General science Quiz : 13

કાર્બોક્સિલિક એસિડ કયો ક્રિયા શીલ સમૂહ ધરાવે છે ?

8 / 29

Category: General science Quiz : 13

નીચેનામાંથી કયું માનવશરીરની શારીરિક સ્થિતિ અને સમતોલપણું જાળવવામાં મદદ કરે છે ?

9 / 29

Category: General science Quiz : 13

મનુષ્યના હદયમાં ત્રિદલ વાલ્વનું સ્થાન કયાં જોવા મળે છે ?

10 / 29

Category: General science Quiz : 13

પ્રકાશની ઉત્તજનાથી વનસ્પતિના પ્રરોહના વળવાની ક્રિયાને શું કહે છે ?

11 / 29

Category: General science Quiz : 13

કન્વેયર બેલ્ટમાં નીચેનામાંથી શાનો ઉપયોહ થાય છે ?

12 / 29

Category: General science Quiz : 13

લીલી વનસ્પતિમાં ક્લોરોફિલની હાજરીમાં સૂર્ય-ઉર્જાનું રસાયણિક ઉર્જામાં રૂપાંતર એટલે શું ?

13 / 29

Category: General science Quiz : 13

ગુરૂત્વાકર્ષણ તરફ થતા વનસ્પતિના હલનચલનને શું કહે છે ?

14 / 29

Category: General science Quiz : 13

છોડનો કયો ભાગ ઋણ ભૂઆવર્તન દર્શાવે છે ?

15 / 29

Category: General science Quiz : 13

નીચેના પૈકી કયો નર જાતિ અંત:સ્ત્રાવ છે ?

16 / 29

Category: General science Quiz : 13

કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે ?

17 / 29

Category: General science Quiz : 13

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

18 / 29

Category: General science Quiz : 13

અનુમસ્તિષ્ક, લંબમજ્જા અને સેતુ એ શેના ભાગ છે ?

19 / 29

Category: General science Quiz : 13

(-CHO) ક્રિયાશીલ સમૂહ ધરાવતા પદાર્થને કયાં સંયોજન કહેવામા આવે છે ?

20 / 29

Category: General science Quiz : 13

જૈવિક વિઘટન પામતા કચરાનું ઉદાહરણ કયું છે ?

21 / 29

Category: General science Quiz : 13

પ્રકાશનુંવર્તનની પ્રક્રિયામાં કઈ ઉત્તેજના છે ?

22 / 29

Category: General science Quiz : 13

આમાંથી કયો અંત:સ્ત્રાવ આપણા શરીનને કટોકટીની પરિસ્થિતીમાં તૈયારી કરે છે ?

23 / 29

Category: General science Quiz : 13

પરાગનલિકાની વૃદ્ધિ અંડક તરફ થવાનું તેનું કારણ શું છે ?

24 / 29

Category: General science Quiz : 13

કઈ પ્રક્રિયા દરમિયાન બાઉમેનની કોથળીમાં રુધિર ગળાય છે?

25 / 29

Category: General science Quiz : 13

શોષાયેલા કે સંશ્લેષણ પામેલા દ્રવ્યો કઈ ક્રિયા દ્વારા બીજા ભાગમાં સ્થળાંતર પામે છે ?

26 / 29

Category: General science Quiz : 13

નીચેના પૈકી કયો સજીવ જટિલ રચના ધરાવે છે ?

27 / 29

Category: General science Quiz : 13

નીચેના પૈકી કયાં અંત:સ્ત્રાવના અંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે ?

28 / 29

Category: General science Quiz : 13

મોલાસિસની અથવણક્રિયાથી નીચેનામાંથી કયું સંયોજન મેળવી શકાય છે ?

29 / 29

Category: General science Quiz : 13

નીચેના પૈકી કયાં ક્રિયાશીલ સમૂહનું સંયોજન ઓછામાં ઓછા ત્રણ કાર્બન પરમાણુ ધરાવતું હશે ?

Your score is

The average score is 44%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!