Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

Current affairs | ગ્લોબલ કલાઈમેટ રિસ્ક ઇન્ડેક્ષ 2021

  • તાજેતરમાં વૈશ્વિક જળવાયુ જોખમ સુંચકઆંક (ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્ષ) 2021 પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
  • આ સુંચકઆંકમાં વાવાઝોડું, પૂર અને હિટવેવની અસરના પ્રમાણ દ્વારા દેશ કેટલો પ્રભાવિત થયો છે તેના આધારે રેંકિંગ આપવામાં આવે છે.
  • જે પર્યાવરણીય થિંક ટેન્ક જર્મનવોચ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
  • આ સુંચકઆંકમાં 180 દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

આ સુચંકઆંક બે ભાગમાં રજૂ કરવામાં આવ્યો છે.

1). વર્ષ 2000 થી 2019 સુધીની કુદરતી આફતોને કારણે સૌથી વધુ પ્રભાવિત થયેલા દેશોની યાદી

2). માત્ર 2019 પ્રભાવિત થયેલા દેશોની યાદી પ્રકાશિત કરવામાં આવી છે.

  • વર્ષ 2000 થી 2019ના સમયગાળામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ પ્યુર્ટો રિકો હતો.

વર્ષ 2019માં સૌથી વધુ અસરગ્રસ્ત દેશો

1મોઝામ્બિક
2ઝીમ્બાબ્વે
3ધ બહામાઝ
4જાપાન
5મલાવી
7ભારત

2000 થી 2019 સુધીમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશો

1પ્યુર્ટો રિકો
2મ્યાનમાર
3હૈતી
4ફિલિપાઈન્સ
5મોઝામ્બિક

જર્મનવોચ વિષે

સ્થાપના : 1991

વડુ મથક : બોન (જર્મની)

આ સંસ્થા ફેર લાભકારી અને ગેર સરકારી સંસ્થા છે.

આ સંસ્થા દ્વારા જાહેર કરાતા સુંચક આંક

1). ગ્લોબલ ક્લાઇમેન્ટ રિસ્ક ઇન્ડેક્ષ

2). ક્લાઇમેન્ટ ચેન્જ પ્રર્ફોમન્સ  ઈન્ડેક્ષ     

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment